________________
૧૦૬ તમને જોવા આવ્યા છે. તમારૂ ચક ચાલ્યું નહિ તે તેની નિશાની સમજ પૂર્વે પણ ભારતનું એક બાહુબળી પર ચાલ્યું ન હતું. પછી સર્વ વૃતાંત નારદે કહ્યું ત્યારે રામચંદ્રજી મૂછ પામ્યા, થોડીવારે ચેતના આવતાં લક્ષમણને લઈ ત્રવાત્સલ્યથી તેમની પાસે જવા નિકળ્યા. તેઓને આવતા જોઈ લવણ અકુંશ રથમાંથી ઉતરી રામ લક્ષમણુના ચરણમાં પડયા રામે ખેાળામાં બેસાડી મસ્તક ચુંબી આલિંગન કર્યું. પછી લમણે અને શત્રુને પણ કર્યું. સીતા પુત્રનું પરાક્રમ અને પિતા સાથે તેમનું મિલન જાણી હર્ષ પામી વિમાનમાં બેસી પુંડરીકપુર ચાલ્યા ગયા. ભામંડળે વાજંઘની ઓળખાણ કરાવી એટલે
મે વાજંઘને કહ્યું કે “તમે મારા પુત્રોને ઉછેરી પરાક્રમી બનાવ્યા તેથી તમે મારે ભામંડલ સમાન છે. પછી રામ લક્ષમણ પત્ર સહિત અઢા આવ્યા અને પુત્રાગમનને મટે ઓચ્છવ કરાશે. સીતાના સતીપણુની અગ્નિ પરીક્ષા
એક વખત રામને, સુગ્રીવ વિભીષણ હનુમાન વગેરેએ આવી વિજ્ઞપ્તિ કરી કે સીતા દેવી તમારા વિરહે તેમ જ પુત્રોના વિરહે દુઃખમાં દિવસે ગાળતા હશે. તમે આજ્ઞા આપે તે તેમને લાવીએ રામે કહ્યું કે “હું જાણું છું કે સીતા સતી છે. તે પણ લોકાપવાદના કારણે તે દિવ્ય કરે તો હું રાખીશ. એમ કહી વિશાલ મંડપ બનાવી માંચાઓની શ્રેણીઓ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org