________________
૧૦૪
નાખ્યા. રામલક્ષ્મણને ખબર પડતાં તે વિસ્મય પામ્યા. શત્રુના વિજય કરવા રામલક્ષ્મણ સુગ્રીવ વગેરે પણ યુદ્ધ કરવા નીકળ્યા. નારદ પાસેથી સીતા સ`બધી સર્વ વૃતાંત સાંભળી ભામંડલ રાજા પુંડરીકપુરમાં આવ્યાને સીતાને મળ્યા.
.
સીતાએ રૂદન કરતાં કહ્યું કે” તમારા ભાણેજો. તમાર! અનેવી સામે યુદ્ધ કરવા ગયા છે.” ભામ`ડળે કહ્યું કે” રામે તમારા ત્યાગ સાહસથી કરી એક અક્રય કર્યુ હવે પુત્રાને વધ કરી મીજી અકા કરે નહિ ત્યાં સુધીમાં આપણે ત્યાં પહેાંચી જવું જરૂરી છે. માટે ચાલા જલ્દી જઇએ એમ કહા સીતાને વિમાનમાં બેસાડી ભામંડલ લવણ અંકુશની છાવણીમાં આવ્યા. પુત્રાએ માતાને જોઈ નમસ્કાર કર્યાં. સીતાએ ભામડળની ઓળખાણ આપતાં તેમને પણ નમસ્કાર કર્યાં. ભામડળે મસ્તક ચુંબી ભાણેજોને કહ્યુ કે” તમે પિતા તથા કાકા સાથે યુદ્ધ કરશે! નિહ.
ભાણેજોએ કહ્યુ` કે” અમે
તેમને સમથ જાણીને જ યુદ્ધ કરવા આવ્યા છીએ. તે હવે યુદ્ધ છેડી તેમને લજ્જા કેમ પમાડીએ, એમ કહેતાં યુદ્ધ શરૂ થયું. સુગ્રીવે ભામ`ડળને જોઈ પૂછ્યું કે” આ એ કુમાશ કાણુ છે ? ભામડળે કહ્યું કે” તે અને રામના પુત્ર છે અને લવણ ને અકુશ. રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા આવ્યા. રામે લક્ષ્મણને કહ્યું કે આ અને કુમારીને જોઈ મને સ્વાભાવીક
**
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org