________________
૧૦૦
-
તે રાજાના મંત્રી સુમતીએ સીતાને કહ્યું કે “આ પુંડરીક નગરીના રાજા વજાજઘ પરમ શ્રાવક પરનારી સહેદર છે. તે વનમાંથી જતા હતા ત્યાં તમારું રૂદન સાંભળી તમારી પાસે આવ્યા છે. સીતાએ પિતાનો બધે વૃતાંત રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું કે “મને તમારાભાઈ ભામંડળની જેમ ગણી મારે ત્યાં આ કાપવાદથી રામે તમારે ત્યાગ કર્યો છે, પણ પાછળથી તમને શોધવા જરૂર નીકળશે. એમ કહી સીતાને બેસવા શીબિકા મંગાવી સીતા તેમાં બેસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org