________________
૯૫
વળી આ પ્રભાપુરના નંદન રાજાએ સાત પુત્ર સહિત દીક્ષા લીધી. નંદન રાજા નિરતિચાર ગત પાળી મા ગયા. જયારે તે પુત્ર તપસ્વી હતા. તેથી તેઓ જંઘાચારણ લબ્ધિવાળા થયા છે. તેઓ વિહાર કરતા મથુરામાં પધાર્યા છે. તેઓના તપના પ્રભાવથી અમરેન્દ્ર મથુરામાં ઉત્પન કરેલા વ્યાધિઓ નાશ પામ્યા છે. તે સાંભળી શત્રુને તે મુનિઓ પાસે આવી વંદના કરી અને આહાર પાણી વહેરવા વિનંતિ કરી. - તે સપ્તર્ષિ મુનિઓએ જવાબ આપ્યો કે હમને રાજપિંડ કલ્પ નહિ. પણ તમે હવે મથુરા નગરીમાં ઘરે ઘરે અરિહંત પ્રભુના બિંબ સ્થાપન કરો જેથી કદી કોઈને વ્યાધિઓ હવે થશે નહિ એમ કહી તે સપ્તષિ મુનિઓ આકાશ માર્ગે વિહાર કરી ગયા. શત્રુને પ્રતિગૃહે જિનબિંબ સ્થાપન કરાવ્યા. અને સપ્તર્ષિઓની રત્નમય પ્રતિમા સ્થાપન કરાવી. આથી અમરેન્દ્ર ઉત્પન્ન કરેલ વ્યાધિ શમી ગયો.
રામ લમણ અયોધ્યામાં આવી સુખે રાજ્ય કરવાપ લાગ્યા. લક્ષ્મણને સોળ હજાર રાણીઓ થઈ. તેમાં વિશલ્યા રૂપવત, વનમાળા, કલ્યાણમાળ છત પડ્યા, અભયમતિ ને મને રમા. એ આઠ પટ્ટરાણીઓ થઈ. તેઓને એકેક પુત્ર થશે. તેનાં નામ અનુક્રમે શ્રીધર પૃથ્વીતિલક, અર્જુન શ્રીકેશી મંગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org