________________
પાસેથી અમેઘ વિજ્યા શક્તિ મેળવી હતી છતાં લક્ષ્મણના ઉત્કૃષ્ટ પુણ્યથી તે કામ ન આવી તેમ મધુને લમણુની આજ્ઞાથી શત્રુને મારી નાખ્યું છે. તમારૂં કઈ ચાલશે નહિ. ચમરેન્દ્ર કહ્યુ` કે વિશલ્યાના તપના પ્રભાવે રાવણની પણ હવે તે વિશલ્યા પરણેલી હાવાથી રહ્યો છે તેથી હું મારા મિત્ર ઘાતકને
((
શક્તિ ચાલી નહિ તેના પ્રભાવ જતા
મારવા જઈશ.
૯૪
એમ કહી ચમરેન્દ્ર રાષથી શત્રુમ્બના દેશમાં જઈ ત્યાંની પ્રજામાં વ્યાધિઓ ઉત્પન્ન કર્યાં. કુળદેવતાએ શત્રુઘ્નને જણાવતાં તે અયેાધ્યામાં રામ લક્ષ્મણ પાસે ગયેા. તે વખતે દેશભૂષણને કુલભૂષણ કેવળી મુનિ વિહાર કરતા ત્યાં આવ્યા. રામે દેશના સાંભળી કેવળી મુનિને પૂછ્યું કે “ શત્રુઘ્નને મથુરા લેવાને કેમ આગ્રહ થયે। ? દેશભૂષણે કહ્યું” કે શત્રુઘ્નના જીવ મથુરામાં અનેકવાર ઉત્પન્ન થએલ છે.
પૂર્વભવામાં શત્રુઘ્ન અને તમારા સેનાપતિ અને પરસ્પર ઘણા ભવામાં ભમ્યા છે. એક ભવમાં તેએ અને અચળ અને અંક નામના મિત્રા હતા. બંને દીક્ષા લીધી હતી. તેમાંથી અચળના છત્ર તમારો ભાઇ શત્રુઘ્ન થયા છે. અને અંકને જીવ એ તમારી કૃતાંતવદન નામના મુખ્ય સૈનાધિપતિ થયે છે. પૂર્વભવના અભ્યાસથી શત્રુઘ્નને મથુરા તરફ રાગ થયેા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org