SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ગુજરાત રાજ્યની વર્તમાન રાજનીતિ અનુસાર પાણીની અછત નિવારવા વિવિધ પ્રયાસો થઈ રહ્યાં છે. જે યાત્રીઓ માટે આશીર્વાદરૂપ છે. ઉતરવા વગેરેની સગવડતા:—ગુજરાતના અનેક તી ધામેામાં યાત્રીઓને ઉતરવા માટે, રહેવા માટે સારી સારી ધમ શાળાએ 'ધાવવામાં આવેલી છે. જેમાં રસાઈ કરવા માટે ઠામ-વાસણા, એઢવા, સુવા, બેસવા માટે ચટાઈ, ગાદલાં, રજાઈ, ક્ષેત્ર જી વગેરે (છાનાની સગવડા હોય છે. તદુપરાંત દરેક યાત્રાના ધામમાં ભેાજન વગેરેના પ્રમધ માટે લેાજ-વીશી વગેરે સારા પ્રમાણમાં જોવા મળે છે. તીથ ધામામાં પડાએ અને બ્રાહ્મણેાઃ—ગુજરાતના મુખ્ય મુખ્ય તી ધામામાં પડાની પ્રથા પ્રચલિત છે. આ પ`ડાએ યજમાનાનાં ઉતારાની સગવડ સાચવે છે. પેતાને ઘેર પવિત્રતા, સ્વચ્છતા અને આદરભાવથી પોતાના યજમાનો માટે ભાજનના પ્રબ'ધ કરે છે, અને નાના મોટાં તીસ્થાનાની સારી રીતે યાત્રા કરાવે છે. બદલામાં યાત્રિકા તરફથી તેમનું જે રીતે અને જેટલું સન્માન થાય તેનાથી સંતુષ્ટ રહી યજમાનાનુ` કલ્યાણ ઈચ્છે છે એ ગુજરાતનાં તીથ ધામેાની ખાસ વિશિષ્ટતા છે. ભારતના ઈતર ભાગોના તીથ ધામેામાં આવું ભાગ્યે જ જોવા મળે છે. ગુજરાતના લેાકેા:—ગુજરાતના લેાકેા સ્વભાવે શાંત, મિલનસાર અને ઘણાં જ ભાવિક છે. યાત્રી તથા અતિથિ સન્માનની ભાવના તેમનામાં ઘણી જ ઉત્કૃષ્ટ હેાય છે. યાત્રીએ પેાતાની મર્યાદામાં રહી ગુજરાતીએ સાથે વતે તે તેએ યાત્રીઓને દરેક પ્રકારની સુવિધા અને સહાયતા આપવામાં હરહમેશ ગૌરવ અનુભવે છે. વિદેશી આક્રમણાઃ—ભારતના આ ભાગમાં વિદેશીઓ અને વિધર્મીઓના આક્રમણે! અવાર નવાર થતાં રહ્યાં છે. પરિણામે આ પ્રદેશમાં આવેલાં પ્રાચીન કળા-કારીગીરી અને સ્થાપત્ય ઘવાયાં છે. સમુદ્રતટવર્તી ભાગો ઉપર પર્દેશી આક્રમણેાને લઈને પ્રાચીન મંદિશ નામશેષ માત્ર થઇને ઉભા છે. ગુજરાતમાં જૈનધમ પ્રધાનત પેાતાની આગવી શિલ્પકળા વડે ખૂબ જ આદરણિય઼ રહ્યાં છે. આ મદિરાની વિશાળતા, સુંદરતા અને કલા સૌષ્ઠવ આજે પણ વિશ્વવિખ્યાત છે. આબુ, ગિરનાર અને શત્રુ જય એ આ પ્રદેશના પવ તીય તીથ સ્થાનેા છે. આબુ, આરાસુર, સિદ્ધપુર, વડનગર, દ્વારકા, બેટ, પારમંદર, પ્રભાસ, જૂનાગઢ, આશાપુરી, ડાકાર, સુરપાણે. શ્વર, ચાંણાદ, સુરત, ભરૂચ વગેરે આ ભાગના મુખ્ય તીર્થસ્થાના છે. આયુ અબુ દાચલ મહાત્મ્ય : ततो गच्छेत् धर्म हिमवस्तुतमबुदम् । पृथिव्यां यत्र वै छिद्र पूर्व मासिद युधिष्ठिर ॥ Jain Education International તત્રામા લિવ્રુક્ષ્ય તોલ્યનનીમેના [ બૃહદ ગુજરાતની અસ્મિતા ત્રિપુઢ઼ા પુ વિશ્રુત । ગેલદાજ.....હમેત્ ॥ (મહાભારત વન તીથ યાત્રા ૮૨) (પદ્મપુરાણ આદિ ૨૪/૩–૪) પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી લાઈન ઉપર આજીરોડ પ્રસિદ્ધ સ્ટેશન છે. સ્ટેશનથી આબુ પર્યંત ૧૭ માઈલ દૂર છે. ત્યાં જવા માટે પાકી સડક હોઇ મેાટર, ખસ વગેરે વાહના અવર-જવર કરે છે. આબુનું શિખર (પવ ત) ૧૪ માઇલ લાંબુ અને ૨૦૪ માઈલ પહેાળુ' છે. તે હિમાલયના પુત્ર તરીકે ઓળખાય છે. અહીં મહર્ષિ વિસિષ્ઠના આશ્રમ છે. મથુરાથી દ્વારકા જતી વેળા ભગવાન શ્રીકૃષ્ણ અહીં આવ્યા હતા. આબુ પર્યંત ઉપર જવા માટે એ માર્ગ છે. એક નવા અને બીજે પુરાણા માગ છે. પુરાણા માગ માં માનપુરથી આગળ ઋષિકેશનું મ`દિર આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણચંદ્રે અહીંયા રાત્રીવાસ કર્યાં હતા. આ સ્થાનને દ્વારકાનું સ્થાન કહેવાય છે, એમ લાકવદંતી છે. ઋષિકેશના મંદિરની પાસે બે કુ’ડા છે. અને તેની આજુબાજુ પ્રાચીન ચંદ્રાવતી નગરીના ખ'ડિચેર જોવા મળે છે. અહીંથી થાક આગળ અખરિષના આશ્રમ આવે છે. અ'રિષ રાજાએ અહીં તપશ્ચર્યા કરી હતી. આ સ્થાનથી પાછા ફરીને આખુ પર્યંત ઉપર જવાના વિન મા આવે છે. ચાર માઈલ આગળ ગયા પછી પત ઉપર ચઢવાની શરૂઆત થાય છે. આબુ ઉપર જતાં માર્ગોમાં ઘેાડે દૂર ધશાળા આવે છે. જ્યાંથી આગળ જતાં મણિકર્ણિકા તીથ તથા સૂ કુંડ આવે છે. યાત્રીએ આ કુંડમાં સ્નાન કરે છે. તેની પાસે જ કણે શ્વરનુ શિવમ ંદિર આવેલુ' છે. વસિષ્ઠાશ્રમ :-કણે શ્વરના શિવમંદિરથી ત્રણ માઈલ આગળ જતાં એક કુંડ આવે છે. આ કુ’ડ ઉપર પહેાંચવા માટે ૭૫૦ પગથિયાં નીચે ઉતરવું પડે છે. આ કુંડમાં ગૌમુખ દ્વારા પાણીના સતત પ્રવાહ વહ્યા કરે છે. અહીંના વસિષ્ઠે અહીં તપ કર્યું હતું. મદિરમાં મહર્ષિ વસિષ્ઠ અને અરૂ'ધતીની મૂર્તિ છે. મહષિ For Private & Personal Use Only ગૌતમાશ્રમ :-વસિષ્ઠ આશ્રમની સામે ૩૦૦ પગથિયાં નીચે ઉતરતા નાગકુંડ આવે છે. નાગપંચમીના દિવસે અહીં મેળા ભરાય છે. અહિંયા મહષિ વસિષ્ઠની ધ્યાનસ્થ મૂર્તિ છે. બાજુમાં જ એક વાછડા સાથે કામધેનુ અને મુદા દેવીની મૂર્તિઓ છે. આ સ્થાને મહર્ષિ ગૌતમના આશ્રમ હતા એવું કહેવાય છે. અહીં એક મદિર છે જેમાં મહર્ષિ ગૌતમની પ્રતિમા છે. આ નાગકુંડના માર્ગ દ્વારા ઉત્ત’કમુની તક્ષકનાગના પીા પકડી છેક પાતાળ સુધી ગયા હતા. આ સંબંધમાં એમ કહેવાય છે કે ઉત્તકમુની પેાતાના ગુરૂપત્નીને ગુરૂક્ષિણામાં આપવા માટે રાજા સૌદાસની રાણી પાસેથી તેના કાનના કુ`ડલા માંગી લાવ્યા www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy