________________
ચિત્તિ ચાર અન્ય 34
પડળ અને તેના સંચાલન તળે ચાલતી આધ્યમિ શાળા, કચનમેન એકળદાસ, હાઇકુશના પ્રત્યક્ષ મ'ચાલનમાં પ્રમુખના નાતાથી કામગીરી સભાળી છે. આ ઉપરાંત બુનિયાદી કેળવણીમાં આગવી પ્રતિભા મેળવનાર ઉત્તર ગુજરાતની જાણીતી સંસ્થા “ગ્રામભારતી અમરાપુર”ની સસ્થામાં પણ તેમણે સ્થાપક સભ્ય અને ટી તરીકે મહત્ત્વના ભાગ લખ્યા છે. પ્રાથમિક કેળવણીક્ષેત્રે પણ સને ૧૯૪૬-૪૯ સુધી પ્રાથમિક શાળા સલાહકાર સમિતિના પ્રમુખ તરીકે કામગીરી કરી છે. નળી ઉત્તર પૂર્વ ગુજરાત ઉચ્ચ કેળવણી મ`ડળ ાપલવાઇની વિનયન અને વિજ્ઞાનની કાલેજોનું સંચાલન કરતી સંસ્થાના ઉપપ્રમુખ તરીકે માનદ સેવાઓ આપી રહ્યા છે. પાતાના વતન ચરાડામાં સને ૧૯૬૦થી શરૂ કરવામાં આવેલી વિકાસ પ્રવૃત્તિએ ના પરિચય મા ગ્રં་થમાં અન્યત્ર આપવામાં આવ્યે છે. શ્રી માનસિ’ભાઈ પટેલે જીવનની કાઈ ક્ષણ નિરર્થક વેડફી નથી; પળેપળને ઉપયોગ કાઈને કોઇ પ્રકારની જનસેવાની સક્રિય કામગીરી કરવામાં કર્યાં છે. તેઓશ્રીએ કાઈપણ પ્રકારની અધમતની કે સ્થાનની ચિ'તા કર્યાં વગર આનિ સુધી સેવાકાય ચાલુ રાખ્યું છે. આવા સક્ષેત્રે, સકક્ષાએ ગતિશીલ વિચારધારાના પુરસ્કર્તા શ્રી માíસહભાઈ પૃથ્વીરાજ પટેલની સ્મૃતિ લેાકહૈયામાં ચીરકાળ સુધી નિઃસદેહ જળવાઈ રહે છે. પ્રભુ આ નિસ્વાર્થ સેવાભાવી સજ્જનને દીર્ઘાયુષ અપે અને તેમની પાસે ઉત્તરાત્તર વિશેષ શુભ કાર્યો કશવે એજ હાર્દિક માના,
શ્રી ભુપતરાય વૃજલાલ દેસાઈ
વેશ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામના વતની, મેટ્રીક સુધીને જ અભ્યાસ. ૧૯૨૮થી નહેરજીવનમાં કર્યાં. લાકલડતમાં અગ્ર ભાગ ભજન્મ્યા અને ઘણું સહન કર્યુ. ૧૯૩૯-૪૨ દરમ્યાન અમદાવાદ જિલ્લા લેાકલ એડમાં વહીવટ સુધારણા અર્થે યશસ્વી કામ કર્યું. ૧૯૫૦-૫૧માં મીઠું‘ઉત્પાદન કરનારી સહકારી મ’ડળીએ રચી. ૧૯૫૨ થી ૫૬ સૌરાષ્ટ્ર રાજ્ય વખતે ધારાૠભ્ય તરીકે, સેલ્ટ એકસપર્ટ કમિટિના ઉપપ્રમુખ તરીકે, સૌરાષ્ટ્ર અને કચ્છના સેલ્ટ રીજ્યના ખેડના મેમ્બરના સભ્ય તરીકે કેાટન એડવાઇઝરી એડના મેમ્બર તરીકે, ૧૯૫૬માં જિલ્લા લેાકલ એના પ્રમુખ તરીકે, જિલ્લા કોંગ્રેસ કમિતિના પ્રમુખ તરીકે, ૧૯૫૭ થી ૬૦ મુંબઇ રાજ્ય વખતે ધારાસભ્ય તરીકે ૧૯૬૦-૬૨માં
Jain Education Intemational
વ
ગુજરાત રાજ્યના ધારાસભ્ય તરીકે, ૧૯૬૩-૬૯ માં જિલ્લા પચાયતના પ્રમુખ તરીકે, લૈન્ડ ડેવલેપમેન્ટ એન્ક, જિલ્લા કો-ઓપરેટીવ બેન્ક દસાડા, તાલુકા સહ. ખ. વે. સધ વિગેરે સંસ્થાના અધિષ્ઠાતા બનીને એ જિલ્લાના જાહેર જીવનમાં સુંદર અને મહત્વના ભાગ ભજવ્યેા છે. આજે પણ એજ ખેલદીલીથી કામ હ્યાં છે.
*
શ્રી મનુભાઇ શિત્તુભાઇ સરવૈયા
દાઢાના વતની અને પાંચ અંગ્રેજી સુધીના જ અભ્યાસ. વ્યવસાયે ખેતી સાથે સામાજિ પ્રવૃત્તિની જવાબદારી, દાઠા પંચાયતના સરપંચ તરીકે, તાલુકા લેવલે તાલુકા પંચાયતમાં કારામારીના સભ્ય તરીકે, સહકામી ક્ષેત્રે છ વર્ષથી સહકારી મંડળીના પ્રમુખ તરીકે ખીનહરીફ ચુંટાતા આવ્યા છે. નાની ખચત કમિટિમાં, ગેાહિલવાડ રાજપૂત સમાજની કારામારીમા અને પ્રગતિશીલ ખેડૂત તરીકે જાણીતા બન્યા છે ગામાયત કામાના વિકાસ માટે દાનવીર પાસેથી દાન મેળવવા મિત્રાને સાથે રાખી સારી એવી જહેમત લઈ રહ્યાં છે.
શ્રી રમણીકલાલ ત્રીક્રમલાલ મણીઆર
સમગ્ર ભારતમાં સહકારી ક્ષેત્ર ઉપર કારટીવ
લેમીનેટેડ શીટસના પ્રથમ ઉદ્યોગ સ્થાપનાર અને તને મનથી પેાતાના અમુલ્ય સમયના ભાગ આપી અવેતન સેવા આપી ટુંક સમયમાંજ આ ઉદ્યોગને પગભર બનાવવા અથાગ પરિશ્રમ કરનાર શ્રી રમણીકલાલ ત્રીકમલાલ મણીયારના જન્મ મહેસાણા જીલ્લાના વિસનગર મુકામે તા. ૨૬ મી સપ્ટેમ્બર ૧૯૧૯ના રાજ થયેલે. શરૂઆત પ્રાથમીક શિક્ષણ વતનમાં મેળવી મુંબઈની સે‘ટ ઝેવ સીયસ કોલેજ-વિલ્સન કાલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવી બી. એ. આનસ ની ડીગ્રી મેળવી ગવનમેન્ટ લા કોલેજના કાયદા શાસ્ત્રના અભ્યાસ કરી એલ. એલ. મી.માં પ્રથમ વર્ગ મેળવ્યેા, અને ૧૯૪૧.માં વકીલાત શરૂ કરી. તેમના આ વ્યવસાયની સાથે સાથે તે અનેકવિધ વૃત્તિએમાં સક્રીય રત્ન લેતા.
For Private & Personal Use Only
સને ૧૯૪૨ની આઝાદીની હાકલ વાગતાં તેમણે પે તાના વ્યવસાયના વિચાર કર્યો વિના દેશ સેવા માટે ઝપલાવ્યુ, અને આ ચળવળમા કેટલીય ૧ખત જેલયાત્રા ભેાગવવી પડી. ૧૯૬૬થી ૧૯૫૧ સુધી મ્યુનીસીપાલીટીના પ્રમુખ
www.jainelibrary.org