SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સ દ ગ્રંથ) બાદ એમણે રાજકીય પ્રવૃત્તિ સાથે જિલ્લાની જનતાના કલ્યાણ માટે વ્યાપક રચનાત્મક કાર્ય માં વધુ રસ લેવા માંડો. માધ્યમિક શાળાઓ, કોલેજો, છાત્રાલય અને બાલમંદિર જેવી અનેક સામાજિક સંસ્થાએ ની ઇમારતો એમની બાંધ- કામની ઊંડી કોઠાસૂઝ અને કાર્યક્ષમતાનાં સફળ પ્રતીક છે વિસનગર માર્કેટ યાર્ડ, ભંગી કાલની, મજુર મંડળી, પિ- નિંગ મિલ, વર્કશોપ વગેરેને એમની આયોજનશક્તિને લાભ મળ્યો છે. મહેસાણા મિલા સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેંકના વિકાસમાં બેંકના અધ્યક્ષપદે રહીને એમણે બજાવેલી સેવા અમૂલ્ય છે. મહેસાણા જિ૯લા કેગ્રેસના પ્રમુખપદે અને મહેસાણા જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખપદે રહીને એમણે બજાવેલી સેવા ન ભુલાય તેવી છે. [ અખિલ હિંદ કેંગ્રેસ મહાસમિ- તિના સભ્યપદે રહીને પણ એમણે રાષ્ટ્રની સેવા કરી છે. ] નેત્ર-દંત યજ્ઞો કે શસ્ત્રક્રિયા શિરો, વિકાસગૃહ, સંગીત વિદ્યા- લય અને શ્રી. ના. મ. નુતન સી વિવાલય જેવી વિશિષ્ટ પ્રકારની સંસ્થાઓના સર્જનમાં એમની સેવાઓ અવિસ્મરણીય છે. મરભૂમિ બનતી જતી ઉત્તર ગુજરાતની ભૂમિંન નવ૫- લવિત કરવામાં મજદૂર સહકારી મંડળીની બેરીંગ મશીનોને નોંધપાત્ર છે. વાલમ સર્વોદય આશ્રમ, ઝીલીઆ સર્વોદય આશ્રમ, પ્રામભારતી, અમરાપુર જેવી જિલ્લાની તમામ સંસ્થાઓ તરફને પ્રેમ અને સક્રિય સહકાર એમને દરિદ્રનારાયણ તસ્કેને ભક્તિભાવ પ્રગટ કરે છે. અટોદરીઆ મેહનસિંહ રૂપસિંહ - ૧૯૨૭થી વિદ્યાર્થી જીવન દરમિયાન સામજિક હિતની. પ્રવૃત્તિમાં રસ લેતા હેઈ, વકીલાતના ધંધા સાથે સહકારના ક્ષેત્રમાં સને ૧૯૩૪ ૩૫થી ગ્રામ્ય શરાફી મંડળીના સભ્ય તરીકે ઓલપાડ તાલુકાની અસ્નાબાદ મંડળીમાં જોડાયા અને ત્યારથી અત્નાબાદ પરસ્પર સહાયકારી સહકારી મંડળીના ચેરમેન તરીકે કામગીરી બજાવી. તેમજ ત્યારથી જ વચગાળાના એક વર્ષ સિવાયના તમામ સમય દરમિયાન ઓલપાડ તાલુકા કે એ. સુપરવાઈઝીંગ યુનિયનના ચેરમેન તરીકે ચાલુ રહ્યા હતા અને તાલુકાની મંડળીઓના ઉત્કર્ષ માટે નેવનીય કામગીરી બજાવી છે. પંડ્યા બંસીલાલ બાપાલાલ નાનપણથી જ રવભાવે આનંદી, ઉત્સાહી, આ તીલા અને જાહેર સેવાના કામો કરવાની ભાવનાવાળા શ્રી બંસીલાલભાઈ મેટ્રીક સુધીનો અભ્યાસ પુરે કરી ધંધાર્થે આફ્રીકા ગયા અને ત્યાં ચાર વર્ષમાં રોકાયા પરંતુ નાનપણથી જ રોપાયેલા જાહેર સેવાની ભાવનના બીજ, માતૃભૂમિની પ્રેમ અને દેશ સેવાની તમન્નાએ તેઓને સ્વદેશ આવી જાહેર સેવાના કાર્યો કરવા આ ક્ષેત્ર મર્યાદિત લાગતા શહેર સાથે તાલુકા અને કલામાં કામગીરી કરવા પ્રેરાયા. ગુજરાતના સહકારી સંત માનનીયશ્રી માધવલાલભાઇના સતત સંપર્ક અને પ્રેરણાથી સહકારી પ્રવૃત્તિમાં સક્રિય કામગીરી બજાવવી શરૂ કરી. પ્રારંભમાં મહેમદાવાદ શહેર અને તાલુકાની સહકારી સંસ્થાઓ અને ત્યાર બાદ ક્રમે ક્રમે જલ્લા કક્ષાએ અને હવે રાજ્ય કક્ષાએ પણ સક્રિય કામગીરી બજાવી રહ્યા છે. પંચાયત અને સહકારી પ્રવૃત્તિને પોતાની બે મુખ્ય પ્રવિત ગણી છે ઘણુ સંસ્થાએ ના હોદેદાર હોવા ઉપરંત તેઓશ્રી તુ લ્લા પંચ યત, તાલુકા ૫ ચાયત, અને જીલ્લાની બીજી અનેક વિધ સ ઓની વિવિધ સમિતીઓ સભ્ય તરીકે રહી સકીય કામગીરી બજાવી રહ્યા છે માત હોદો ધારણ કરીને બેસી ન રહેતાં સમાજના નાનામાં નાના માણસને મદદ કરવાની ભાવનાના સદગુણના કારણે તેઓ કાર્યકરો અને જનતાનાં દિલમાં માનભર્યું સ્થાન મેળવી શક્યા છે. પટેલ છોટાલાલ રણછોડભાઈ ખંભાતના સાર્વજનીક જીવનમાં શ્રી છોટાભાઈનું નામ સૌની જીભે ચઢેલું છે. ખંભાતમાં છેલ્લા ત્રીશ વર્ષ ઉપરાંત થી આ૫ ખંભાતની પ્રજાની સર્વતોમુખી સેવા કરી રહ્યા છો. આપે ખંભાત રાજ્યના પ્રજામંડળના મંત્રી રૂપે, તારાપુરના મુખી રૂપે, એમ વિવિધ રૂપે અનેક પ્રજા ઉપયોગી કાર્યો કર્યા છે. વેઠ તથા ભકત કામ લેવાના અનેક કુરીવાજો નાબુદ કરવાનું બહુમાન આપને ફાળે જાય છે. દુષ્ક ળનું કામ હોય કે મડળીના માટે લાયસ સનું કામ હોય શ્રી છોટાભાઈ યાર જ હય. સરકારી તથા બીન સરકારી સંસ્થાઓ દ્વારા આપને આપની સેવા બદલ અનેક પ્રમાણપત્રો મળ્યાં છે. શિક્ષણ ક્ષેત્રે બાલમંદીર, પ્રાથમીક શાળા તથા માધ્યમિક શાળાની સ્થાપના કરી પ્રજાના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. સહકારી ક્ષેત્રે પણ તારાપુર સહકારી મંડળીની સ્થાપના કરી પ્રજાની ખુબ સેવા કરી છે. તેના તેઓ છેલ્લા અઢાર વર્ષથી પ્રમુખ રહ્યા છે. સહકારી સંસ્થાઓની આજની સંગીન આર્થિક સ્થિતિનું કારણ આપનો સતત પુરૂષાર્થ છે પ્રજાના આરોગ્ય માટે પણ આપે કમર કસી દવાખાનું તથા પ્રસૂતિ ગૃહ બંધાવ્યા છે. ખંભાતના જાહેર જીવનને આપે વળતરની કોઈપણ આશા વિના દીપાવ્યું છે. હાલ સરકારે પણ તેઓની કદર કરી તેમને માનદ્ ન્યાયાધીશને ખિતાબ એનાયત કર્યો છે. પિરાણિયા દેવકરણું જીવણજી રાધનપુર જલાના મહાન સેવાપરાયણ તથા પરોપકારી વ્યકિત રૂપે આપને યશ સર્વત્ર ફેલાયેલ છે. જાહેરજીવનના અનેકવિધ ક્ષેત્રોમાં જુદા જુદા સમયે અને હેદા દ્વારા આપે અમૂલ્ય સેવા બજાવી છે જેની વિગત ઘણીજ લાંબી છે. તાલુકા તેમજ જીલ્લાક્ષેત્રે જ નહી પણ રાજ્ય કક્ષાની અનેક સર્વોચ્ચ કમિટીએમાં આપનું નામ ગૌરવભર લેવામાં આવ્યું છે. સન ૧૯૫૮થી આપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રેય. | સ્વદેશ પાછા આવી મહેમદાવાદ મ્યુનિસીપાલીટીને પોતાની સેવાનું કેન્દ્ર બનાવી જાહેર સેવા ના કાર્યને પ્રારંભ કર્યો પરંતુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy