SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ] હબ With Best Compliments From : ગુજરાત રાજ્ય હસ્તક કેન્દ્રીય સમાજ-કલ્યાણ ખાતાની ગ્રાન્ટથી આશ્રમગૃહ તથા રાજ્યકક્ષાનાં ગૃહે સ્ત્રીઓ અને કુમારો માટે ચાલે છે આ ગૃહો આશ્રય આપે છે અને ઉદ્યોગ શીખવી તથા શિક્ષણ આપી પગભર કરે છે. ગુજરાતની સ્ત્રી પ્રવૃત્તિના વિકાસમાં અંતરાયો ઘણુ નડે છે પણ સમાજને વિકાસ એમ જલદી થતા નથી. આત્મહત્યા. અપહરણ અને ખૂનની સંખ્યા પણ ઓછી નથી. સ્ત્રીઓને અનીતિના વ્યવસાય તરફ ખેચવાના અથવા તેની નિરાધારીને લાભ લઈ ફસાવવાના પણ બનાવો બને છે. છતાં સજાગ સામાજિક કાર્યકરો દ્વારા રક્ષણ અને રાહત મળે છે. અન્ય રાજ્યો સાથે સરખાવતાં ગુજરાતની સામાજિક પ્રવૃત્તિ ઠીક વિકસી ગણાય. મહિલા મંડળો, આશ્રમગૃહ, અનાથાશ્રમો તથા શિક્ષણ-સંસ્થાઓ સારી સંખ્યામાં સમાજિક ઉત્થાનનું કામ કરી રહી છે. આર્થિક ભીસ દરેક સંસ્થાને હોય છે છતાં કામ ચાલુ રાખવા માટે આગ્રહી પણ છે ગુજરાત રાજ્યમાં પહેલા સૌરાષ્ટ્ર રાજ્ય અને હમણાં બીજી ગુજરાત રાજયે આત્મહત્યા તપાસ સમિતિ પણ નીમી હતી, એ રીતે સમાજને સ્પર્શતા પ્રશ્નો પર રાજ્ય સંસ્થાઓ અને કાર્યકરે સજાગ છે અને કાયરત છેગુજરાતનું ભાવિ સામાજિક ક્ષેત્રે ઊજળું ભાસે છે. (દિલ્હી ગુજરાતી સમાજના હીરક જયંતિ સ્મૃતિ ગ્રંથમાંથી સાભાર) LARGEST TRADE POOL Alliciates in U. K. EUROPE, East africa and Hong Kong Regd. Office : G. U. Bhatt's Banglow, Manekwadi, BHAVNAGAR. Phone : 3724 શ્રી રમેશચંદ્ર દુર્લભદાસ મહેતા કાપડના વેપારી નાગેશ્રી (તા. જાફરાબાદ) (વાયા-રાજુલા) કિશોરચંદ્ર રમેશચંદ્રની કાં સીંગ તથા અનાજના વેપારી નાગેથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy