SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિક સંબ' કન્ય) ગુજરાત, ભારતના પરદેશી જહાજી-વ્યાપારનું સીમા-ધાર છે. ભારતની પ્રગતિ આ કંઠાળને વિકસાવવામાં જ રહેલી છે. હવે જ્યારે ગુજરાતના કાંઠા ઉપર ખનીજ તેલની છોળો ઊડી રહી છે, ત્યારે ભારતે તેની પ્રગતિ માટે નજર દેડાવવી જ રહી. ભારતના ત્રીજા ભાગને કાંઠે ધરાવનાર ગુજરાતને એ કાંઠાએ વેપાર, સાહસ અને જોખમનાં જે અમી પાયા છે તેથી જ સાર્થક થયું છે: “જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત ” With best compliments from MORVI VEGETABLE PRODUCTS Ltd., Manufacturers of " TULSI brand VanaspatiRefined oil & Soap and " RANJIT " brand vanaspati and de-oiled cakes. Vegetablc Road, MORVI શુભેચ્છા પાઠવે છે શ્રી સધન ક્ષેત્ર યોજના સમિતિ મુ : મણાર તાલુકો -તળાજા જીલે :-ભાવનગર સ્થાપના તારીખ : ૧૨-૯-૫૭, જેરામ પટેલ નેધણી નંબર : ૧૩૩ જયવંત જાડેજા મંત્રી પ્રમુખ –: પ્રવૃત્તિઓ :– ખાદી, ગરમ ધાબળા, અંબર, તેલઘાણી અને ખાંડસરી ગ્રામોદ્યોગને લગતી વિવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy