________________
૨૭
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્ય | ક્રમમાં એ અગત્યનો ફેરફાર હતો. ત્યારપછી આવ્યો સ્વતંત્રતાને ૧૯૪૭ ઓગસ્ટ ૧૫મીને દિવસ.
આઝાદી અને પછીના પરિવર્તન છે. સ ૧૮૦૧૭ થી ઇ. સ. ૧૯૪૮ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વિભાજિત અલગ પ્રદેશ તરીકે રહ્યા. સરદાર વલ્લભભાઈએ તેને અંત આવ્યો. સૌરાષ્ટ્રનું એકમ થયું. વડોદરા અને બીજા રાજ્યો મુંબઈમાં ગયાં. એ સમયે ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છનું એકમ થવું જોઈતું હતું, પણ તે માટે સમય પાકો નહોતો. સમય જતાં સૌરાષ્ટ્રના એમને અંત આવે છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કય બધા પ્રદેશ વિશાળ દ્વિભાષી મુંબઈ રાજ્યના અંગભૂત ભાગે બન્યા, અને હવે ગુજરાત, એક જુદા રાજ્ય તરીકે ભારત પ્રજાસત્તાકમાં પિતાનું સ્થાન લે છે.
(માહિતીખાતાના સૌજન્યથી.)
શેઠ ત્રિભોવન ભાણજી જૈન ગર્લ્સ હાઈસ્કૂલ
ભાવનગર. (સૌરાષ્ટ્ર)
૧. બાલમંદિર ૨ પ્રાથમિક શાળા ૩. માધ્યમિક શાળા,
– વિશિષ્ટતાઓ – સ્થાન શિક્ષણ
ઘડતર શહેરના મધ્યભાગમાં પૂરતી કાળજી શારીરિક વિકાસ આલીશાન મકાન પૂરેપૂરા સાધને માનસિક ખીલણીવ પૂરતા હવા પ્રકાશ અનુભવી શિક્ષક નૈતિક સંસ્કાર
શિક્ષિકાએ બધી સગવડતા સુંદર પરિણામે જીવનનું ઘડતર
MOOE COURTSTAR INDIA
SURROUND YOURSELF WITH LOVELINESS
Cine
hakoba
EMBROIDERED FABRICS
ચેય સુત્ર * એક માતા ૧૦૦ શિક્ષક બરાબર છે. * ૧ લાખ શબ્દો, ૧ હજાર વિચારો, ૧ સો કર્યો, ૧ સ્ત્રીનું
સંસ્કારી ઘડતર એ એક એકથી ચડિયાતા છે. * દેશની આબાદી, ઉન્નતિ, વિકાસ અને પ્રગતિનું માપ આદર્શ
સન્નારી છે. સાધુ, સંયમી, સ્વાશ્રયી અને સદાચારી જીવન એ જ જીવનનો આદર્શ હોવો જોઈએ.
HAKOBA IS THE REGISTERED TRADE MARK OF EMBROIDERED FABRICS MANUFACTURED BY: FANCY CORPORATION LTD, 16, APOLLO STREET, BOMBAY-L
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org