SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ LI " બુજ છે.તની મરિમ SAFFRON AND MENTHOL KHOSLA KESERWALA 70, Yusuf Mehrali Road, BOMBAY-3 કેદારેશ્વર અને કપડવંજથી સાત માઈલ દૂર લસુન્દ્રામાં ટાઢા-ઉના પાણીના કુંડ જેવા જેવા છે. શહેરની પશ્ચિમે વોરા બિરાદરોનું કબ્રસ્તાન તથા ટર વર્કસ જોવા જેવાં છે. ત્યાં સારી એવી હોસ્પીટલ-શ્રી જે. બી. મહેતા હોસ્પીટલ તથા શ્રી જયંત સાર્વજનીક હોસ્પીટલ વગેરે સ્થળે જોવા જેવાં છે. કોઈને જેને લાભ તે સમયમાં નહિ મળેલ તેવી નળ-ગટર યોજનાને લાભ મ્યુ. અધ્યક્ષ સ્વ. રા. બ. શ્રી વલ્લભરામ છેટાલાલ ત્રિવેદીના ફાળે જાય છે. જેને કદીપણ વિસરી ન શકાય તેવા સ્વ. પૂ. હરિભાઈ દેસાઈ કે જેની પ્રેરણારૂપ આજનું સેવા સંઘ અને તેની શાખાઓ અને મુવૃત્તિઓ કપડવંજના હદયસ્થાને છે. આ કપડવંજની વહેતી જ્ઞાનગંગા રૂપે ગ્રંથાલયે પણ મહત્વનું સ્થાન ભોગવે છે. - આ ભૂમિમાં ભાગ્યશાળી સપુએ જન્મ લીધા છે. ચાણક્ય, પદ્મશ્રી, શ્રેષ્ઠીઓ, દાનવી, સેવક, સંત, સાધ્વીજીઓ, સન્નારીઓ, કવિઓ, કલાકાર, સાહિત્યકાર, ચિત્રકાર, સંશોધક, રાષ્ટ્રવીર, પૂર્વના સમયથી આજ સુધી આયુવેદ સાથે જીવનાર કુટુંબો તથા હાલમાં સારા એવા વૈદ્યો-ડોકટરો અને સર્જન સર્યા છે. આ એ ધરતી છે કે જેમાંથી સાધુ-સાધ્વીજીઓ પ્રાપ્ત થયેલ છે, તેવી આ ધર્મનગરી” છે. આ શહેરમાંથી દરિયાપારની સફર કરનારાઓની સારી એવી સંખ્યા છે. Sole Importers RAMAIN Brand 100% Pure & Bast Selcted Saffron. mount * EVEREST' Brand Pure Mehthol, Wholesales & Retails. Grams : KHOSLABROS Phone : 324932 (Office) : 572731 (Resi.). સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર (સબસીડીયરી ઓફ ધી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા) હવે તમે નિશ્ચત છો ? ઉત્સાહી અને પ્રગતિશીલ કારીગર તથા અન્ય વ્યક્તિને ઉદ્યોગ માટે નાણાં ધીરવાની અમારી ચેજના વિશે આપને માહીતી છે ? આપને ઉદ્યોગ મુડીના અભાવે અટકી ન પડે તે જોવાનું અમારૂં ય છે–એટલે કે કોઈપણ જાતની મુડી વગર પણ આપ ઉઘોગ શરૂ કરી શકશે. અમારે તે આપે શરૂ કરવા ધારેલ ઔદ્યોગીક એકમમાં રોકાણ કરેલ નાણાંની વળતરની શકયતાએ, તેના વિશેનું તમારૂં ટેકનીકલ જ્ઞાન અને સંચાલન માટે તમારી આગવી સુઝ અને કુનેહની જ જરૂરીયાત છે તે ઉદ્યોગની નાણાંકીય સવલતે માટે નજદીકની શાખાના મેનેજરને સંપર્ક સાધો. સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર : હેડ ઓફીસ : દરબારગઢ, ભાવનગર ન નં, દ૨૮૪-૩૨૭૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy