SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શાંસ્કૃતિક અસ” અન્ય ] ખેતર છે. હાલ ખાવાઇ વિપુલદાસ જગ્યાનુ કામ કરે છે. જન્માષ્ટમી અને ભાદરવી અમાસે આ સ્થાન સવિશેષ મહત્ત્વનું બની રહે છે. જગતપીર જગતપીરના નામે પ્રસિદ્ધિ પામેલ આ જગતપીરનુ સ્થાન કુત્તાના ગામની પૂર્વે અને વેળાવદર ગામની પશ્ચિમે બન્ને ગામાની વચ્ચે આવેલું છે. ડુંગરાની ગાળીમાં આ જગતપીરની જગ્યા છે દરેક વર્ષ હુતાશણીના દિવસે અક મેાટા મેળેા ભરાય છે. જગતપીરની આ પંથકમાં ઘણા લેકે માનતા કરે છે. મુખ્યત્વે ખજુર વહેંચવાની માનતા હોય છે. નવાઇ તો એ પણ કહેવાય કે જેટલા ખજુરની માનતા માની હોય તેથી ખમણેા ખજુર પીરદાદાને ધરાવી લેાકેાને વહે’ચી આપવાના હોય છે. આ ખજુરના અસખ્ય ડળીઓ આ છે એવામાં આવે છે. ગમે તે કારણુ હાય પર ખજુરનો એક પણ ગયા વર્ષાઋતુમાં પણ ઊગતા નથી. ખાડીયાર માતાના સ્થાનકા ૧. લીલીયાથી અટાળીયા જતાં સિમાડા ઉપર એક વર્ષોજીની વાવ નજીક ખાવળના થડ નજીક આ સ્થાન આવેલુ' છે. લેાકા માનતા પૂરી કરવા આવે છે. ૨. દામનગરથી ગારિયાધાર જતાં રસ્તામાં થતાં શાખપુર ગમની મિત્ર દિશામાં શાખપુરી ખાડીયાર માતાજીનું સ્થાનક છે. ડુંગર ઉપર આવેલું છે. ઉપર હોવાથી આજુ બાજુનો તથા મંદિરના સ્થાનકનો દેખાવ સુંદર લાગે છે. આસપાસના લેાકેાનુ' પૂજનીય અને શ્રધ્ધાનુ સ્થાન છે, ૩. આ સ્થાન લીલીયામાં આવેલું છે. લીમડાના વૃક્ષ આ નીચે ક’ડાર્યા વગરથી મૂતિ હતી. લૈકાની શ્રધ્ધા આ સ્થાન ઉપર ખૂબજ હતી. આ શ્રધ્ધાના બળથી આજ જગ્યાએ સુંદર મંદિર બંધાવવામાં આવેલ છે. પુરાતન સ્મૃતિને કંડાર કરીને, અદ્ભૂત પ્રતિમાં બનાવી તા. ૧૪૫-૫ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરી. મંદિરમાં પધરાવવામાં આવેલ છે. માજે પણ અનેક લોકો શ્રધ્ધા પૂર્વક આવે છે. માનતા આ કરે છે. અને મનના બાર ઉતારે છે. અસ્તરામની ખ્યા અવધૂત યાગીન' સમાધિ સ્થાન ગાહિલવાડના પ્રવેશદ્વાર સમા એટાદમાં આજથી પાછામા થય' પહેલાં પહેલાં એક સંત થઈ ગયા. તેમનુ નામ હતુ મસ્તરામજી મહારાજ તેમનું સમાધિ સ્થળ મસ્તરામજીનો જગ્યા તરીકે જાણીતુ છે. આ સ્થળ બીજા કરતા કઈક વિશિષ્ઠ પ્રકારનું છે. Jain Education International ૧૮૭ સામાન્ય રીતે સિધ્ધ કૅટિના મહાત્માઓના દેહવિલય માદ સસ્થાએ અસ્તિત્વમાં આવે છે. કાલે-ફૂલે છે. સંસ્થાના માંચા ઉત્તરોત્તર વિકાસ કરે છે. પણ ભા જગ્યા વર્ષોથી એકધારી સ્થિતિમાં છે. ત્યાં કાઈ ગાદીપતિ છે. જે ટ્રસ્ટીએ છે તેઓ મહાત્મા મસ્તરામજીની માન્યતા નથી કે કોઇ સચાલક નથી, તેનુ સુચાર્ઝન ટ્રસ્ટીએ કરે મુજબ માયાના જરા પણ વિસ્તાર વધારતા નથી. જગ્યામાં પુજારી રહે છે. તે ભગવાન શ’કરની પૂજા કરે છે. જગ્યાનું ધ્યાન રાખે છે. મહાત્મા મસ્તરામજીની સમાધિ પર થયાંથી જતા ધ્રુપદીપનુ પણ ધ્યાન રાખે છે. જગ્યાના દ્વાર આખા દિવસ ખુલ્લાં જ હોય છે. લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે. તેમની ભાષા પરથી તેમનો જન્મ મારવાડમાં થયો ડુંગરડાય એમ માનવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે તેઓ બાળક રૂપે એક જંગલમાં પ્રગટ થયા હતા. તેમની રચેલી સાખીઓની ભાષા હિન્દી, મારવાડી, અને ગુજરાતી એ ત્રણ ભાષાના મિશ્રણ રૂપ છે. તેમનુ બાળપણ અયેય્યામાં, યુવાની મારવાડમાં અને પ્રોઢ અને વૃદ્ધાવસ્થા સૌરાષ્ટ્રમાં વિતેલાં જશુાય છે. સૌરાષ્ટ્રની ભૂમિ તા ભાગ્યશાળી અને પુણ્યવત ભૂમિ છે. શનિ મહાત્માશ્રી મસ્તરામજી' નામક પુસ્તકમાં તેના લેખક શ્રી રેવાશંકર . સામપુરા મહાભાછતા પરિચય આપતાં લખે છે કે કેઃ— મહામાથી મારવાડના રામનેડી શક્ત હતા; તેઓ શ્રીએ હકીકત કી કડી નથી. તેમના માતાપિતા કે જન્મ સ્થળ વિશે કશી હકીકત મળતી નથી. કા ભકતે તેમની જન્મભૂમી તથા માતાપિતા વિશે પ્રશ્ન પૂછેલે અને તે જાવા આશ્રય કરેલા ત્યારે તેમના ઉત્તમ આ પ્રકારના હતા ! બ્રહ્મ અમારા પિતા છે. માયા અમારી માતા છે. વિશ્વ અમારી જન્મભૂમિ છે. મેવાડમાંથી પસાર થઇ તે પણ સૌરાષ્ટ્રની શ્રી મીરાંબાઈનુ જીવન તો જાણીતુ જ છે. મારવાડભૂમિમાં આવ્યાં. દ્વારકામાં જ વાસ કર્યાં. શ્રી છોડરાયનું શરણુ સ્વીકારી તેમાં જ લય પામ્યાં. એજ પ્રમાનું. મસ્તરામજી મહારાજ પણ તેમની પ્રોઢમાં સૌરાષ્ટ્રની ભૂમિમાં વિચર્યા ને વર્ડ ગાર્ડિયાકના દ્વારસમાં ખેોટાદમાં સમાધિસ્થ થયા. મહાત્મા શ્રી મસ્તરામજીને તે સમયના ભાવનગરના નામદાર મહારાજા સાહેબ સર તખ્તસિંહજી પોતાના ગુરૂ ગણતાં, તથા મસ્તરામજી ઘણીવાર ભાવનગર પધારતા. મસ્તરામને કદી કોઈ સ્થળે સ્થાયી રહેતા નહી” તેમને વૈરાગ્ય અધિરૂપ હતા. વસ્ત્રમાં માત્ર એક કૌપીન અને બીજી ચાદર કેટે વીંટાળતા. જળપાત્ર પશુ પાસે રાખતા નહી વરતીવાળા ભાગથી અલગ રહેતા. ભિક્ષામાં માત્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy