SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હવે બાજુના ખંડમાં દર્શન કરીએ. કાળા , પાષાણના શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ સાથે અન્ય જિનબિંબો ને પણ જુહારી. ડાબ | શ્રી શાંતિનાથજી તેની નીચે ચાર બિંબ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં અને જમણે શ્રી અજિતનાથ પ્રભુ; તેની નીચે ચાર બિંબ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં છે. નીચેની હરોળમાં મધ્યે શ્રી આદિનાથજી | | | | | | પ્રભુ, શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ પ્રભુની નીચે બિરાજમાન છે...નમો જિણાણ. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ સહિત જિનબિંબો અહીં ગૌતમસ્વામીનું એક ભીંતચિત્ર છે. તથા તેની નીચે પાષાણનાં ચરણ પ્રતિષ્ઠિત છે.... 3ૐ નમો ગોયમસ્સ અહીં ભોંયરામાં પ્રતિષ્ઠિત કરાયેલ 800 વર્ષ જૂની ધરણેન્દ્ર પદ્માવતી સહિત પાર્થપ્રભુની ચમત્કારિક પ્રતિમા છે, જે કમઠ પ્રતિબોધકની સ્મૃતિરૂપ છે. કથા છે કે પાર્શ્વનાથ ભગવાને આ જ સ્થળેથી આગમાંથી તરફડતાં નાગ-નાગણીને બચાવી મરણાંત અવસ્થામાં નવકાર મંત્ર સંભળાવ્યો હતો, જેથી તેઓ આગળના ભવમાં ધરણેન્દ્ર અને પદ્માવતી એમ શાસનદેવ અને દેવી બન્યાં. જેઓ આજે પણ જ . જાત શાસનની પ્રભાવનાનાં श्रीगोतमस्वामीजी કાર્યોમાં હાજરાહજૂર મનાય છે. આ છે પ્રાચીન કમઠ તાપસનું ભીંતચિત્ર. શ્રી ગૌતમસ્વામી ચરણ C કમઠ તાપસનું ભીંતચિત્ર atonem Priv
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy