SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકરોનું પાવન દર્શન અહીં બાજુના એક ઓરડામાં દાદાગુરુ બિરાજમાન છે. જેમાં, વચ્ચે જિનદત્તસૂરિ તથા ડાબી બાજુ જિનચંદસૂરિ, જમણે જિનકુશલસૂરિ, મણિધારી જિનચંદસૂરિનાં બે પગલાં છે....મથએણ વંદામિ . શ્રી દાદાગુરુદેવની દેરી Education International અહીંના શાસ્ત્ર ભંડારમાં ૨૦૦૦ અતિ પ્રાચીન પ્રતો સંગ્રહિત છે. સંવત ૧૮૩૧માં આચાર્ય શ્રી કુશલચંદ્રસૂરિજી જ્યારે કાશી આવ્યા ત્યારે અનેક વિદનો વચ્ચે રહી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. હે ભગવંતો ! આપને કરેલા ભાવભર્યા નમસ્કારોથી અમારા સર્વ ભયો નાશ પામો! આ છે કાષ્ઠમંદિર - જેમાં અતીત, વર્તમાન અને અનાગત ચોવીસી, ચાર શાશ્વતા જિન, વીસ વિહરમાનજિનપ્રતિમાઓ - એમ કુલ, ૨૪ + ૨૪ + ૨૪ + ૪ + ૨૦ = ૯૬ જિનપ્રતિમાઓ દર્શનીય છે. તમો જિણાણ. ties ધન ક ૨ ઈજાન 2. श्री : ઈન ૨૧૧:૦૨નીઓન forgett तीর্থकर (T F S छायनवें: For Private & Personal Us AAAA શ્રી કાષ્ઠ મંદિર મત સવિત્વશ वर्तमान- २४ or drive ૧૮૯
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy