SearchBrowseAboutContactDonate
Page Preview
Page 943
Loading...
Download File
Download File
Page Text
________________ SS સમજતા હતા કે એકડા-બગડા એ જ માત્ર ભણતર નથી. ભણતર તો માનવજીવનને અનેક રીતે SS છે ખીલવે. જીવનની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રણેતા તરીકે બાબુભાઈએ ઘણી જહેમત ઉઠાવી. આ Dા જામનગર અને કાઠિયાવાડની રમત-ગમતની પ્રવૃત્તિઓને વિકસાવવામાં તનતોડ મહેનત કરી. એ તે ક્રિકેટ, વૉલીબોલ, ફૂટબોલ, ટેનિસ જેવી રાષ્ટ્રવ્યાપી રમતોને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવે છે Eલ છે. તેમાં બાબુભાઈનો પાયાના પત્થર સમો ફાળો છે. DR પરંતુ, જીવનનું બીજું નામ ભરતી-ઓટ છે. વિશાળ સાગર સમથળ પડયો હોય ત્યારે છે છે એના પર ખેલવાનું મન થાય, પણ ડુંગર જેવા મોજાં ઉછાળતો-ધસમસતો હોય ત્યારે ભાગી જ ના જવાનું મન થાય. પરંતુ વિરલા એને કહેવાય કે એ વિષમ પરિસ્થિતિમાં ડગે નહિ, ભાગે નહિ, પણ છે અડીખમ ઊભા રહે. મનહરબેનનું આવું અડીખમ અટંકી હતું. બાબુભાઈને ધંધા-ઉદ્યોગમાં ખોટ છે. છે. ગઈ. નવાનગરના રાજાએ રાજ્યના દેવે પેટે બધી માલમિલ્કત જપ્ત કરી. એવા કપરા સંજોગોમાં જ તે પણ મનહરબેનના સંસ્કારો સોળે કળાએ ખીલેલા. તેમની ધર્મધારા જરાપણ વિચલિત ન થઈ. વાં બીજું કોઈ હોય તો ભાંગી પડે. પણ તેઓ તો પોતાની સંસ્કાર સમૃદ્ધિથી સદાય ધીરગંભીર અને તે ઉત્સાહી રહ્યા. એમના આ ગજબના આત્મબળના પ્રતાપે જ ભાવિ પેઢી પડી ભાંગવાને બદલે, SS Sલ બેઠી થઈ અને હજુ પણ એક એક ડગલું માંડતા યશ-ધન-કીર્તિના સર્વોચ્ચ શિખરે પહોંચવાની છે થ હામ ધરાવે છે. - એવી પ્રેરણાદાયી સંસ્કારમૂર્તિઓ હંમેશા ચિરસ્મરણીય બની રહેતી હોય છે. (આપ માતા-પિતાને આપના લાડકવાયા પરિવારની કોટિ-કોટિ શ્રદ્ધાંજલી) B પરેશ હરિલાલ મહેતા, શ્રીમતી દક્ષા પરેશભાઈ મહેતા, ધીરેન હરિલાલ મહેતા, શ્રીમતી આ હર્ષા ધીરેન મહેતા, હિમાંશુ પી. મહેતા, નિધી પી. મહેતા, આનંદ ડી. મહેતા, શ્રીમતી હેમાલી છે Dા એ. મહેતા, જીત એ. મહેતા, દેવાંગડી. મહેતા, જયતા ડી. મહેતા, યશવી ડી. મહેતા, શ્રીમતી છે પણ ઉમાબેન બી. દલાલ, વિશ્વાસ શેઠ, શ્રીમતી શ્રધ્ધા એમ. હરિકુમાર, શ્રી એમ. હરિકુમારના ' જય જીનેન્દ્ર. :: With Best Complements from :: Mehta Consultancy Services IND. CONSULTANT & LIASONNING SERVICES OFF. : 16, KASEZIA Building, Kandla Special Economic Zone, Gandhidham (Kutch) - 370 230 Ph.: (O) 252372 (R) 262028, Tele Fax: 253392 E-mail : dhirenmehta1@dataone.in Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy