SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ વંદના 272 271772 | સંસ્કારમૂર્તિ મનહરબેન (બાબીબહેન) મહેતા સમૃદ્ધ વ્યક્તિત્વ 'હરિલાલ (બાબુભાઈ) હેમચંદ મહેતા કહેવાય છે કે જીવન ક્ષણભંગુર છે. જિંદગી તો ચાર દિવસની ચાંદની છે. પણ એ જીવનને યાવત્યચંદ્રો દિવકરો, એક સિતારાની જેમ મનહરબેન (બાબીબહેન) મહેતા | મહેતા | આકાશમાં સ્થાયી કરવું, ચાર દિવસની હરિલાલ (બાબુભાઈ) હેમચંદ મહેતા ચડતીપડતી વચ્ચે કાયમ યાદ રહે તેમ | સ્વર્ગવાસ : ૪-૧-૧૯૮૭ પ્રકાશિત કરવું એ કોઈ વિરલ વ્યક્તિત્વને વરેલું હોય છે. એવી વ્યક્તિઓ ભાવિ પેઢીને પ્રેરણારૂપ દીવાદાંડી બની જતી હોય છે. સાત સાત પેઢીના સમાજને નવો રાહ બતાવતી રહે છે. તન-મન અને ધનની સમૃદ્ધિમાં માનવી ધનની કે તનની સમૃદ્ધિથી વધુ છાતી કાઢીને આ જ ચાલતો હોય છે, પણ માનવીની સાચી સમૃદ્ધિ મનની છે. જેને આપણે સંસ્કાર કહીને ઓળખીએ થા છીએ. મહેતા પરિવારમાં મનહરબેન અને બાબુભાઈનું જીવન આવી સંસ્કાર સમૃદ્ધિથી સભર થા હતું. ભૌતિક જીવનમાં ભલે ચડતી પડતીના અનુભવો થયા, પણ સાંસ્કારિક જીવનમાં ઉત્તમ Sા ગુણલક્ષણોનો સંચય અકબંધ રહ્યો અને આગામી પેઢીને ઉજાળતો રહ્યો. હરિભાઇના દાદાબાપુ એટલે ગોરધનદાસ મોરારજી મહેતા. તે સમયના કાઠિયાવાડના પ્રખ્યાત વકીલ, વિદ્વાન રાજા-મહારાજાના કેસ ચલાવતાં કોર્ટ ધ્રુજાવે. ધનવાન એટલાકે સામાન્ય છે આ માણસના ઘેર અનાજની કોઠીઓ ભરેલી હોય તેમ એમને ત્યાં મોતીની કોઠીઓ ભરેલી હોય. તો આ - મનહરબેનના પિયરપક્ષે પણે એવી દોમ દોમ જાહોજલાલી હતી. એમના પિતા કોટન માર્કેટ, જ મધ સુગર માર્કેટ, બોમ્બે સ્ટોક એક્ષચેંજના અગ્રેસર ગણાતા. મુંબઈના ગવર્નર અને ના. આગાખાન છે Pad તેમને ડયુક સુગર’ તરીકે સંબોધતા. છે તેમ છતાં મનહરબેનનું સગપણ બાબુભાઈ સાથે નકકી થયું એ એમના વડીલોને ગમ્યું છે નહિ, તેનું એક કારણ એ હતું કે બાબુભાઈ ઝાઝું ભણ્યા નહોતા. પરંતુ જે વ્યક્તિમાં એકાદ ક્ષેત્રની ( ઉણપ હોય તે વ્યક્તિમાં બીજા ઘણાં લક્ષણો પૂરબહારમાં ખીલેલાં દેખાતા હોય છે. બાબુભાઈ જ ELEEEEEE Sી રી: ( RERA Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy