________________
૪૦
A
Jain Education International
Wre
For Private & Personal Use Only
131133)
ભગવાન શ્રીકૃષ્ણના વૈભવશાળી જમાનાની યાદ આપે છે દ્વારકાના આ મંડો, કાળના ગર્ભમાં લુપ્ત થયેલા પૌરાણિક દ્વારકાની અસ્મિતાના આ અવશેષોને અર્વાચીન નજરાણા રૂપે સુંદર રેખાચિત્રો દ્વારા રજૂ કરે છે સવજી છાયા-દ્વારકા. ગરવી ગુજરાતનાં આવાં અનેક જોવાલાયક સ્થળો અને વિવિધક્ષેત્રની પ્રતિભાઓનાં રેખાચિત્રો શ્રી સવજીભાઈએ તૈયાર કર્યાં છે. સંપર્ક : મો. ૯૮૭૯૯૩૨૧૦૩
ધન્ય ધરા
www.jainelibrary.org