SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ધન્ય ધરા એકલતા, ખાલીપો, નિ:સહાયતા, | સંવેદનશૂન્યતા, નબળાઈ, ગરીબી વગેરે વૃદ્ધાવસ્થાને વળગેલા શાપ છે. આમાનું કોઈ ને કોઈ, કોઈ પણ વૃદ્ધને આવી મળતું હોય છે. મૃત્યુ કરુણ નથી, મૃત્યુ તો પરમ શાંતિ છે, પણ મૃત્યુ પૂર્વેની આ અવસ્થા કરુણાતિકરુણ છે. એ સ્થિતિ કરુણ છે એટલી જ ભયાવહ છે. એમાં એક તરણાનો આધાર પણ મનને સંતોષ આપે છે કે ભલે બધું નથી, આ તો છે! અહીં દાદા અને માનો સહવાસ-સહભોજન એટલું તો આશ્વાસન આપે છે કે, ભલે બધું નથી, આ તો છે! છબીકાર-હરેશ પટેલ ઘડપણ” ધન-વૈભવ, સત્તાસંપત્તિ, માન-મોભો-મરતબો, પુત્રપૌત્રાદિની લીલીવાડીથી ભરીભરી જિંદગી જિંદગી છે? ના, ના ના. તમે જીવતા હો તો જિંદગી છે. તમે ખુદ ખુદ્દાર હો તો જિંદગી છે. તમે આંખે જોઈ શકતા ન હો, કાને સાંભળી શકતા ન હો, ઊઠીને ચાલી શકતા ન હો તો ધન-વૈભવ અને પુત્રપૌત્રાદિક શા કામનાં? તમે કોઈ પળે જિંદગીને એક ખડખડાટ હાસ્યમાં પલટાવી શકો તો જિંદગી તમને સ્વયંવર- મંડપમાં દોરી જશે! છબીકાર-નમિતા ખરિદીયા ઘડપણ Jain Education Intemational For Private & Personal Use Only ation Intemational www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy