________________
'દેશ - વિદેશમાં પ્રસિદ્ધ શ્રી નાકોડા તીર્થ ટ્રસ્ટ
સંચાલિત
ન જ્ઞાનશાળાના 2
વડા પાર્શ્વનાથ છે,
પ્રાચાર્ય એવંવિધિકારક શ્રી નરેન્દ્રભાઈ ડી. કોરડિયા
# # પૂજય જ્ઞાનદાતા ગુરુદેવ આપશ્રીએ ઈ.સ. ૧૯૯૧ થી આજ્ઞાનશાળાનું વિધિવત્ સંચાલન શરૂ કર્યું.
# જેઓ સતત ૨૨ વર્ષથી જેન શાસ્ત્રોનું ચતુર્વિધ સંઘમાં તલસ્પર્શી જ્ઞાનદાન કરી રહ્યા છે, 3 # જેઓ એ આજ સુધી ૬૩૦ સાધુ-સાધ્વીઓને જ્ઞાનદાન કર્યું, # જ્ઞાનના ભંડાર હોવા છતાં જેઓ નમ્ર, ગુણાનુરાગી અને જ્ઞાનપિપાસુ છે, જેઓશ્રી દ્વારા અત્યાર સુધીમાં અમારા જેવા ૮૨ થી અધિક શિક્ષકો તૈયાર કરીને જૈન શાસનને સમર્પિત કર્યા છે, જેઓ
આજે ભારત વર્ષમાં તન-મનથી સેવા આપી રહ્યા છે, છે કે જેઓશ્રીની સબ્રેરણાથી ૪૫મુમુક્ષુઓએ સંચમ સ્વીકારેલ છે, Iી જ જેઓએ આજ સુધીમાં ૫૬૦ છાત્રોને અધ્યયન કરાવી માતૃ-પિતૃભક્ત, રાષ્ટ્રપ્રેમી, સમાજપ્રેમી અને પ્રભુપ્રેમી ,
બનાવવાના કોડજગાવ્યા છે, છે જે અમારા જ્ઞાનદાતાએ દિલ્લી, ગુવાહટી, તેજપુર (આસામ), ફરીદાબાદ, પૂના, આગરા, કલકત્તા જેવાં મોટાં નગરોમાં છે
પર્યુષણ પર્વની આરાધના એવં મહાપૂજનોનાં વિશિષ્ટવિધાનો કરાવી પરમાત્મા ભક્તિમાં ભાવિકોને ભાવિત કર્યા છે. યવતમાલ સમસ્ત જૈન સંઘે જેમને જેન ઊર્જા પુરુષના બિરુદથી નવાજ્યા છે,
જેઓ દીનો પ્રત્યે ઉદાર, ગુણાનુરાગી અને શાસનપ્રેમીના ધણી છે, () * જૈન શાસનને સંપૂર્ણ સમર્પિત છે,
# એવા જ્ઞાનદાતા ગુરુદેવશ્રીના દીર્ધાયુ માટેનાકોડા પાર્શ્વપ્રભુ એવં નાકોડા ભેરુજીને અંતઃકરણની પ્રાર્થના....! છે જે આપશ્રીની ઉપકારસ્મૃતિ અમારા માનસપટ પર સદન્તર અંકિત રહે........!
છે
ડાતeau hosી વાત-વાવ વોઇ, તસ્ય હૈ aediાબળિo@ા સત્યblaોળ, કારોને શી વતouહૈhળ યશસ્વી ળવળ, હેસે વારેવર ઘરો શ7-શq વળ...!!
:: સંપર્ક સૂત્ર : (પ્રાચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કોરડિયા
નાકોડા તીર્થ, જેન જ્ઞાનશાળા. જિ. બાડમેર. પિન - ૩૪૪ ૦૨૫ ફોનઃ (૦૨૯૮૮) ૨૪૦૮૫૯
:: કૃપાકાંક્ષી :: વરિષ્ઠ અધ્યાપક - પંકજ એમ. ઝાલમોરા (ખોડા)
અધ્યાપક - રમેશ જે. જૈન (ભાણપુરી) અધ્યાપક - ગૌરાંગ જી. જૈન (મહેસાણા) અધ્યાપક - સાગર એસ. જૈન (મહેસાણા) અધ્યાપક - દેવેન્દ્ર જે. જૈન (ઘાનેરા)
આદિ 11 અધ્યાપકગણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org