________________
OOOOOOOOOOOOOOOOOOOOOOOOO
૧૨૪ બળદગાડાં અને ૧૨૪ ઊંટ-ઘોડા વ. આવ્યાં હતાં. એક મહિના સુધી ઘેરઘેર વાયણાં લેવા ફર્યા હતા. એમનું અંતિમ ચોમાસુ પાટણમાં થયેલ. આવા મહાપુરુષોના કંઇક ગુણો આપણામાં આવે એ જ અંતરની અભિલાષા.
ભાભરનગરભૂષણ પં. તિલકવિજયજીની ભવ્ય શોભાયાત્રા
ફાગણ સુદ-૨ તા. ૯-૩-૨૦૦૮ના દિવસે માલવાડા ગામમાં પૂ.આ. દેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરક નિશ્રામાં મુનિશ્રી રત્નજ્યોતવિજયજી મ.સા.ની ગણિ પંન્યાસ પદવી તથા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ
જૈન પાઠશાળાના
સમારોહનું ભવ્ય આયોજન રાખેલ છે..
Jain Education International
- સંગ્રાહક
મુનિ શ્રી રત્નત્રયવિજયજી
પં.તિલકપિયજી ગણિવર જન્મભૂમિ : ભાભરતીર્થ
શ્રાવણ સુદ-પૂર્ણિમા સં. ૧૯૩૮
દીક્ષા : ભાભર તીર્થ વૈશાખ સુદ– ૬ વડી દીક્ષા : છાણી પંન્યાસપદ : રાધનપુર માતા
: જડાવબેન
પિતા
: માનચંદભાઇ સંસારી નામ : ત્રિભુવનભાઇ
શિષ્ય પરિવાર : આ. ભુવનશેખરસૂરિજી આ. રત્નશેખરસૂરિજી મુનિશ્રી વિદ્યાવિજયજી
શાસનની શોભામાં પ્રકાશ પાથરતા ગુરુ-શિષ્યની જોડી
પૂ. મુનિ શ્રી રત્નત્રય વિજયજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શા ગુમાનમલજી મીસરીમલજી સંઘવી - સાંચોર (સત્યપુરતીર્થ)
GOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
For Private & Personal Use Only
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
www.jainelibrary.org