________________
શ્રી
૧૦૧, આરોહી કૉમ્પલેક્ષ, ગણેશ પ્લાઝાની બાજુમાં, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯. ફોન : (079) 66052727 www.navkardham.org અમદાવાદથી પાલિતાણાના માર્ગ ઉપર, બગોદરા પાસે નિર્માણાધીન શ્રી નવકારધામ તીર્થમાં દાતા અને સહયોગી દાતા બનવાનો અમૂલ્ય અવસર
રજિ. નં. ઈ-18422 અમદાવાદ 2/5/08
નવકારધામ ચેરિટેબલ દ્રઢ
ખોરજડાભી (ઉ. ગુજરાત)ના વતની (હાલ અમદાવાદ) શેઠ શ્રી વિનોદચંદ્ર બાબુલાલ શાહ તથા તેમનાં ધર્માનુરાગી જીવનસંગિની શ્રીમતી સરોજબહેનના પરિવાર તરફથી ‘શ્રી નવકારધામ ચૅરિટેબલ ટ્રસ્ટ’ના ઉપક્રમે અમદાવાદથી પાલિતાણાના માર્ગ ઉપર, અમદાવાદથી લગભગ ૬૦ કિ.મી. દૂર, બગોદરા પાસે ત્રણસો વીઘા જમીન ઉપર નિર્માણાધીન શ્રી નવકારધામ તીર્થમાં આપ સહયોગી બની શકો છે.
૧૧ કરોડ નવકાર-લેખન અભિયાન : શ્રી નવકારધામ તીર્થના નિર્માણ પ્રારંભે ૧૧ કરોડ નવકારમંત્ર-લેખન કરાવવાનો ઉપક્રમ છે. ૧૧ કરોડ શ્રી નવકાર-આલેખનનું અભિયાન એ કદાચ વિશ્વવિક્રમરૂપ અને ઐતિહાસિક ઘટના જ હશે. આપ આ લેખનપોથી મેળવીને તેમાં નવકારમંત્ર-આલેખન કરીને અમારા ઉત્સાહને પ્રોત્સાહન આપશો તેવી શ્રદ્ધા છે. આપના મિત્રો-સ્વજનોને પ્રેરણા આપશો.
શ્રી નવકારઘામ તીર્થ-સંકુલમાં સમાવિષ્ટ સંભવિત વિવિદ્ય ગૌરવસ્થાનો
જિનાલય
· શ્રી નવકાર-પીઠિકા
· શ્રી નવકાર સ્વાધ્યાયમંદિર અને મ્યુઝિયમ સાધુ-સાધ્વીજી માટેના અલગ ઉપાશ્રયો વૈયાવૃત્ય-મંદિર
1
Jain Education International
N
Shn Navkardham Charitable Trust
-
ભોજનશાળા
"
ધર્મશાળા શ્રી જીવદયા મંદિર અને ગૌશાળા
શ્રી જીવનસંધ્યા મંદિર (ઘરડાંઘર) આરોગ્યમંદિર (હોસ્પિટલ)
* છાત્રાલય અને શિક્ષણમંદિર
=
રૂા. ૧૧૧૧ની ઈંટનો અમૂલ્ય લાભ લેવાનો અવસર શ્રી નવકારધામ તીર્થના નિર્માણમાં પ્રત્યેક જૈન સહયોગી બની શકે તેવું તેનું આયોજન છે. આર્થિક રીતે સામાન્ય કે મધ્યમ વર્ગના શ્રધ્ધાળુ જૈનોની ભાવના ઘણી ઉંચી હોય છે, છતાં તીર્થનિર્માણ કરવાનું તેમના માટે દુર્લભ હોય છે. આ તીર્થમાં અનેક સંકુલો તૈયાર થશે અને તે દરેકના મુખ્ય દાતાઓ તો હશે જ, પરંતુ પ્રત્યેક જૈન, શ્રદ્ધાળુ શ્રાવક-શ્રાવિકા માત્ર રૂા. એક હજાર એક સો અગિયાર આપીને તીર્થનિર્માણમાં એક ઇંટનો લાભ લઇ શકે છે. જેવી રીતે તીર્થંકર પરમાત્માની નવ અંગે પૂજા ન કરી શકવાની સ્થિતિમાં, માત્ર જમણા પગના અંગુઠે પૂજા કરીને સંતુષ્ટ થઇ શકાય છે, એ જ રીતે સમગ્ર નૂતન તીર્થનું નિર્માણ ભલે ન કરી શકીએ, પણ નિર્માણ પામતા તીર્થમાં ઓછામાં ઓછી એક ઈંટ મૂકવાનો લાભ તો લઈ જ શકીએ. વળી ઓછામાં ઓછી અન્ય એક વ્યક્તિને ય તે અંગે પ્રેરણા આપીને શુભ કાર્યની અનુમોદનાનો લાભ પણ લઈ જ શકીએ.
આપ રાક્ય તેટલી વધુ ઈંટોનો પુણ્યાનુબંધી પુણ્યનો લાભ લઈ, શ્રી નવકારધામ તીર્થના નિર્માણને, વેગવંતુ બનાવશો તેવી શ્રદ્ધાસભર પ્રાર્થના છે.
આ અંગે આપ અમારો સંપર્ક કરી શકો છો. આપ આ તીર્થની મુલાકાતે પણ પધારી શકો છો. હાલમાં ત્યાં ભોજનશાળા અને ભાતાની સુવિધા ઉપલબ્ધ છે. ચૅક-ડ્રાફટ ‘શ્રી નવકારધામ ચૅરિટેબલ ટ્રસ્ટ'ના નામનો મોકલવા વિનંતી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org