SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ કામગીરી. કુલ સાત વિદ્યાર્થીઓને સંશોધન માર્ગદર્શન પૂરું પાડ્યું. સેન્ટર ફોર એજ્યુકેશન, રીસર્ચ એન્ડ પ્રોગ્રેસ (ઇન્ડિયા)માં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ૨૦૦૬થી. ઇન્ચાર્જ અધ્યાપક, ભારતીય સંસ્કૃતિ અનુસ્નાતક કેન્દ્ર, ગુજરાત યુનિવર્સિટી, ૨૦૦૬થી. તેમના પ્રકાશનોની સંખ્યા ઘણી મોટી છે. રાષ્ટ્રીય-આંતર્રાષ્ટ્રીય કક્ષાની ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ, સંસ્કૃત, તત્ત્વજ્ઞાનની સંસ્થાઓનું આજીવન સભ્યપદ ધરાવે છે. અધ્યયન અને સંશોધનના ત્રૈમાસિક ‘સામીપ્ય'ના સહાયક સંપાદક (૧૯૯૨થી ૨૦૦૩),.હાલ સંપાદક તરીકે, ગુજરાત ઇતિહાસ પરિષદમાં કોષાધ્યક્ષ (૧૯૯૪થી ૧૯૯૭), મંત્રી (૧૯૯૭થી ૨૦૦૦) અને ઉપપ્રમુખ (૨૦૦૨થી ૨૦૦૪ અને ૨૦૦૬થી ૨૦૦૮) તરીકે ચૂંટાયા. પુરાતત્ત્વ (ખોજ) શિબિર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી-પાટણ (ઉ.ગુ.)માં (૧૯૯૨થી કાર્યરત) તજ્ઞ તરીકે Journal of Oriental Institute, History Today, Panchal, Bhartiya Vidya Mandira સામીપ્ય, બુદ્ધિપ્રકાશ, પથિક, કુમાર, સ્વાધ્યાય, વિદ્યા, સંબોધિ, ગુજરાત જેવાં પ્રતિષ્ઠિત જર્નલમાં ૧૫૦ જેટલા અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ભાષામાં વિવિધ વિષયોના સંશોધનાત્મક લેખો પ્રગટ થયા છે. ગુજરાત વિશ્વકોશમાં પુરાતત્ત્વ, ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ વિષયમાં ૧૦૦ જેટલાં અધિકરણો પ્રકાશિત થયાં. Encyclopedia of Patidar, Vol I to III Mahesana (2000) લેખક તથા પરામર્શક તરીકે. Encyclopedia of Indian Culture, Vol I to VIII Calcuttaમાં Co-ordinetor તરીકે કામગીરી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભાગ લઈ સંશોધન પેપર રજૂ કરી. ચર્ચામાં ભાગ લીધેલ છે. હાલ, અધ્યાપક, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, (એચ. કે. કોલેજ કમ્પાઉન્ડ) અમદાવાદમાં કાર્યરત. SNEA 私が対 Jain Education International ગુજરાતના પ્રસિદ્ધ હસ્તલિખિત ગ્રંથભંડારો 路咐我你煎鸡警觉 કષ્ટ પ્રાચીન તાડપત્રો (એક હજાર વર્ષ પહેલાંનાં) . For Private & Personal Use Only 334 www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy