________________
ધન્ય ધરાઃ અમદાવાદથી સિદ્ધાચલજીનો છ'રીપાલિત સંઘ, સંઘપતિ શ્રી નરપતલાલ નાગરદાસ વોરા પરિવાર, યાત્રિકોની સંખ્યા ૮૦૦, અનેરી શાસનપ્રભાવના અને સોલ્લાસ તીર્થમાળારોપણ વિધિ.
માતુશ્રી દેવકાબાઈ કુંવરજી વિકમાણી–બાડા (કચ્છ) હ. માવજીભાઈ, શ્રી ખીમજી લાલજી ફૂરિયા, શ્રી ખીમજી ખીંયશી, શ્રી કુંવરજી જેઠાભાઈ ગડા, શ્રી કલ્યાણજી પ્રેમજી સાવલા, શ્રી નાનજી વીરજી હરિયા, શ્રી ગગુભાઈ ઉકેડા, શ્રી ભવાનજી શિવજી ગડા, શ્રી લાલજી નરશી વેલજી ગડા–લાયજા, સ્વ. શ્રી રામજી હીરજી દેઢિયા, શ્રીમતી ભચીબાઈ ભીમજી મૂરજી ખોના-દેવપુર, શ્રીમતી ગંગાબહેન શામજી વેલજી. કેટલીક બેનમૂન ૯૯ યાત્રા સંઘોની
હાર્દિક અનુમોદના આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાન ૯૯ પૂર્વ વાર (૧ પૂર્વ = ૭૦ લાખ, પ૬ હજાર કરોડ) શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર સમવસર્યા હતા. એની પાવન સ્મૃતિ નિમિત્તે, એના આંશિક અનુકરણ સ્વરૂપે શ્રી શત્રુંજય
૨૦૦ જ્યોતિર્વિદ્ પૂ.આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી
. મ.સા. પૂ. આચાર્યશ્રી ભક્તિસૂરિજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ પૂ. આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં
નીકળેલા સંઘો શિહોરથી પાલિતાણા : પૂજ્યશ્રીની પ્રેરક પ્રેરણા પામીને શ્રી રમણલાલ ગોકળદાસ સંઘવી પરિવારે વિ.સં. ૨૦૫૧માં ૭૦૦ ઉપરાંત યાત્રિકો સાથેનો સંઘ કાઢેલ. ચતુર્વિધ સંઘની ભક્તિ સંઘવી પરિવારે ખૂબ સુંદર કરેલ.
હાડેચાથી સિદ્ધાચલનો યાત્રાસંઘ : સં. ૨૦૫૧માં શ્રી પ્રેમસૂરિજી મ.સા.ની નિશ્રામાં હાડેચા (રાજસ્થાન)થી સિદ્ધાચલનો ૨000 યાત્રિકો સાથેનો બાવન દિવસનો યાદગાર અને ઐતિહાસિક યાત્રા સંઘ નીકળ્યો, જેના સંઘપતિ મિશ્રીમલજી ભગાજી-મુંબઈવાળા હતા. એ જ રીતે ઉદેપુરથી કેસરિયાજીનો યાત્રાસંઘ-જેમાં સંઘપતિ પ્રકાશભાઈ ચોક્સી ઉદેપુરવાળા હતા.
પૂ. આ.શ્રી વિજયજયંતસેનસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલ સંઘો
વિ.સં. ૨૦૨૧, રાજગઢથી સિદ્ધાચલનો ૩૭ દિવસનો છ'રીપાલિત સંઘ, સંઘપતિ શ્રી રૂપચંદજી કેશરીમલજી અંબોર પરિવાર, યાત્રિકો-૪૦૦, સં. ૨૦૧૬, બાગ (રાજ.)થી સિદ્ધાચલજી મહાતીર્થનો ૩૧ દિવસનો યાત્રાસંઘ, સંઘપતિઓ શ્રી કેશરીમલજી રૂપચંદજી તથા શ્રી ચાંદમલજી રાજમલજી ઝોસિત્રા, યાત્રિકોની સંખ્યા ૬૦૦, સુંદર પ્રભાવના થઈ. સં. ૨૦૩૨, રાજગઢથી સિદ્ધાચલજીનો સંઘ, સંઘપતિઓ સંઘવી સમરથમલજી, ધનરાજજી તથા હિંમતલાલજી, યાત્રિકો-૬૦), સં. ૨૦૩૩, આહોરથી સિદ્ધાચલજી મહાતીર્થનો સંઘ, સંઘવી કુંદનમલજી ભુતાજી શ્રીશ્રીમાલ, દિવસ-૩૯, યાત્રિકો-૪00. નવાગામના અનેક જૈનેતરોએ સંઘ-ધર્મથી પ્રભાવિત બની અભક્ષત્યાગનો નિયમ લીધો.
સંઘ અનેક ભાગ્યશાળી સંઘપતિઓ દ્વારા નીકળ્યો. પાંચથી ૫૦ વર્ષ સુધીનાં યાત્રિકો સારી એવી સંખ્યામાં જોડાયાં. સં. ૨૦૪૪, થરાદથી તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિ પાલિતાણા, સંઘપતિ શ્રી ફૂલચંદભાઈ પાનાચંદભાઈ પરિવાર. સં. ૨૦૪૭,
તીર્થંકર પમાત્માની કેવી કૃપા કે એમના જીવતતી . ઘટતાઓ પણ અધ્યાત્મ માર્ગના સાધકો માટે દીવાદાંડીરૂપ બને છે. શ્રી આદીશ્વર ભગવાત પૂર્વ નવ્વાણુ વાર ફાગણ સુદ ૮ના શુભ દિને આ ગિરિરાજ પર સમવસર્યા હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org