________________
ઉદયન શાર્પ
Jain Education International
સ્થૂલભદ્રજીની સાત બહેનો
સાચી ક્ષમાપના ત્યારે શોભે
જ્યારે હું બંદીવાન
ચંડપ્રદ્યોતનને બંધનથી મુક્ત
For Private & Personal Use Only
કરું
તેજ ક્ષણે રાજા ઉદયને સહધર્મી
એવા ચંડપ્રદ્યોતનને બંધનથી મુક્ત કર્યાં.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
પાટલીપુત્ર નગરીમાં શકટાલ મંત્રીની યક્ષા વિ. સાત બહેનો બુદ્ધિશાળી હતી. એક દિવસ ગુરુ સંભૂતિવિજયજીની આજ્ઞા લઈ બહેનો સ્થુલભદ્રમુનિ (ભાઈ)ને વંદના કરવા ગઈ, પણ મુનિએ જ્ઞાનનું પ્રદર્શન કરવા સિંહનું રુપ બતાવ્યું. પરિણામે ૪-પૂર્વની આમન્યા સહિતનું જ્ઞાન ગુરુએ ન આપ્યું.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
www.jainelibrary.org