________________
પ્રબચિતામણિ
અંતે આપેલી સૂચિને લીધે એ મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓને ઉપયોગ કરવાની સરળતા પ્રાપ્ત થાય છે.
પ્રબન્ધચિન્તામણિમાં સ્થળે સ્થળે તે વખતની પ્રચલિત ભાષા અપભ્રંશનાં સુભાષિત આવે છે. મેતુંગે પણ સિદ્ધહૈમકાર હેમચન્દ્રની માફક એવાં સુભાષિત પ્રાચીન કથાકાવ્યો અને લોકેાક્તિઓ ઉપરથી ઉતાય લાગે છે. તેણે ઉતારેલાં, ખેંગારનું મરણ થતાં રાણકદેવીએ ઉચ્ચારેલાં શોકવાયો જુઓ–
राणा सव्वे वाणिया जेसलु वड्डउ सेठि । काहूं वणिजड्डु माण्डिउ अम्मीणा गढ हेठि ॥ पई गिरुआ गिरनार काहू मणि मच्छरु धरिउ । मारीतां खङ्गार एक वि सिहरु न ढलिउ ॥ वाढी तो वढवाण वीसारतां न वीसरइ ।
सोनासमा पराण भोगावह पई भोगवीइ ॥ એનું રૂપાર અત્યારે તુરી લોક ગાય છે અને તે જનસમાજમાં પણ બહુ પ્રચલિત છે –
અમારા ગઢ હેઠ કેણે તંબુ તાણિયા, સધરે મેટે શેઠ, બીજા વર્તાઉ વાણિયા. ગોઝારા ગિરનાર, વળામણ વેરીને થયે, મરતા રા'ખેંગાર ખરેડી ખાંગો નવ થયો.
વારૂ શહેર વઢવાણ ભાગોળે ભોગાવો વહે; (આટલાદિ) ભોગવત ખેંગાર, (હવે) ભગવા ભેગાવા ધણી. મુંજરાજપ્રબન્ધમાંના
मुन्न भणइ मुणालवइ जुव्वण गयउं म झूरि । जइ सकर सयखण्ड थिय तोइ तु मीठी चूरि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org