________________
હેમચન્દ્રાચાયનું શિષ્યમંડળ
કારણે જે કાદવ પેદા થયા છે તેમાં ઉગેલી ધરેા ચરતા સૂર્યના અશ્વો ધીમેથી ચાલે છે, તેને કારણે દિવસ લાંખા થયા છે! ૬
આ જ પ્રસંગ રત્નમન્દિરગણિકૃત ‘ઉપદેશતરંગિણી'માં પણ મળે છે. કવિના આ ચાતુર્યથી પ્રસન્ન થઇ સિદ્ધરાજે તેમને વિટારમલ 'ની પદવી આપી હતી એવા ઉલ્લેખ તેમાં છે.
ખીજે એક સ્થળે ‘ પ્રબન્ધચિન્તામણિ ’કાર લખે છે કે—એક વાર શ્રીનિવાસી વિશ્વેશ્વર પંડિત કુમારપાલની સભામાં આવ્યા ત્યાં મચન્દ્રાચાર્યને બેઠેલા જો તેમણે એક શ્લોકા કહ્યોઃ
पातु वो हेमगोपाल : कम्बलं दण्डमुद्वहन् ।
(દંડ અને કબુલ ધારણ કરનાર હેમ ગે!પાલ તમારું રક્ષણ કરે!) તુરત જ રામચન્દ્રે ક્ષેાકનું બીજુ ચરણ રચ્યુંઃ
षड्दर्शन पशुग्रामं चारयन् जैनगोचरे 19
(કે જે પડદન રૂપી પશુને જૈન ગેાચરમાં ચરાવે છે. )
આ ઉપરાંત પણ અન્ય કેટલાક ગ્રન્થામાંથી રામચન્દ્રની સમસ્યાએ મળી આવે છે. તે સ રામચન્દ્રની પોતાની ન હોય તે પણ વિદ્વાન અને કવિ તરીકેની રામચન્દ્રની પ્રતિષ્ડાની ચાલતી આવેલી પરાને તે પ્રક્ટ કરે છે એ ભૂલવુ ન જોઇએ.
(ચન્દ્રના સ્વાત વ્યપ્રેમ
રામચન્દ્રને સ્વભાવ સ્વાતંત્ર્યપ્રેમી અને માની હતેા એમ તેમની પરથી અનુમાન થઇ શકે છે. ‘નાટયદર્પણ'નાં રસ અને
પ્રમન્ત્રચિન્તામણિ (ફા. શૂ. સભાની આવૃત્તિ ), પૃ. ૧૦૨ એજન, પૃ. ૧૪૫
Jain Education International
F
૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org