________________
ઇતિહાસની કેડી
પર મુનિશ્રી પુણ્યવિજયજીએ ખવાઇ ગએલાં તાડપત્રાના એક ઢગલાની બારીક તપાસ કરીને માળવાના રાજા મુંજની કારકીર્દિને એક અગત્યને સવત શેાધી કાઢયો હત
મુનિશ્રી જશવિજયજી તથા યુતિ હિંમતવિજયજીના ખાનગી સંગ્રહેાના સમાવેશ કરતાં પાટણના ભંડારાની કુલ સંખ્યા અત્યારે ૧૪ની થાય છે. ઢંઢેરવાડામાં પુનમિયા ગચ્છને એક મેટા ભંડાર હતા, તેમાં ૪૦૦ દાબડાએ હતા એમ કહેવાય છે. મણિલાલ નભુભાઇને એમાંના કેટલેાક ભાગ બતાવવામાં આવેલે, પરંતુ ત્યારબાદ કેટલાંક વર્ષે પુનમિયા ગચ્છના શ્રીપૂજ્ય અને પાટણના સંધ વચ્ચે કેટલાંક કારણસર મુદ્દે થએલા, અને તેમાં ભંડાર સંબંધી પણ તકરાર હતી. આથી તે ભંડારને ખસેડીને કયાંક લઇ જવામાં આવ્યા હતેા. તે હાલ કાં છે તેની કંઇ માહિતી નથી.
'
એમ તો ગઇ સદી દરમિયાન પાટણના ભંડારામાંથી ઘણી કે વસ્તુએ ગુમ થઇ ગઇ છે. પુનમિયા ગચ્છવાળા યતિ સ્વરૂપચંદનુ અવસાન થયું. ત્યારબાદ પ્રસ્તુત ભંડારમાંનાં કેટલાંક હસ્તલિખિત પુસ્તકા અંગ્રેજ અમલદારાના એજન્ટાના હાથમાં ગયાં હતાં, એમ કહેવાય છે. મૂળ પાટણના ભંડાર। યતિએાના તાબામાં હતા, તેમણે પૈસાના લેાભે ઘણાંક પુસ્તકા વેચી દીધેલાં. ઇ. સ. ૧૮૮૦-૮૧માં ડૉ. શિલ્ડોને મહેમચંદ મેાદીના ભંડારમાંથી તાડપત્રની ૭૮- હાથપ્રતે મુંબઇ સરકાર માટે ખરીદ કરી હતી. ભૂતકાળમાં ભંડારન કાઇ વ્યવસ્થાપકાએ પણ લાભવૃત્તિને કારણે પુસ્તકા વેચ્યાં હશે અને કાઇ લેાકા વ્યવસ્થાપકાના અજ્ઞાનના તથા ભંડારેની અવ્યવસ્થિત સ્થિતિ અને હાથપ્રતાના વર્ગીકરણની પદ્ધતિના અભાવના લાભ લઇ પ્રતા ચારી પણ ગયા હશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org