________________
ઇતિહાસની કેડી
કરે છે. ચડતી પછી પડતી, અને પડતી પછી ચડતી એ પ્રકૃતિને સનાતન નિયમ છે. ઈતિહાસના આરંભથી માંડી અનેક મહાનગર અને મહાસામ્રાજ્યો ઊગીને આથમી ગયાં છે. પાટણ પણ એ સનાતન નિયમને આધીન બન્યું હોય તો એમાં શેક શા માટે? છતાં પણ પાટણનાં ખંડેરોમાં પરિભ્રમણ કરતાં કંઈક ભૂમિપ્રેમ અને દેશપ્રેમને કારણે, નરસિંહરાવની જેમ સહજ ભાવે બોલાઈ જવાય છે કે –
પાટણ! પુરી પુરાણુ! હાલ તુજ હાલ જ હાવા!”
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org