________________
કામદેવની મૂ
સ્થાપત્યે દાઢી અથવા મૂછેાવાળા બતાવ્યા છે, એ ભૂલવાનું નથી.
મધ્યકાળમાં કામદેવની એક કરતાં વધુ મૂર્તિઓ અને ચિત્રા આપણને મળે છે. ટી. ગેાપીનાથરાવના Elements of Hindu Iconographyમાં કામદેવની ચાર મૂર્તિઓના ફોટાઓ આપવામાં આવેલા છે. એ ચારે મૂર્તિએ દક્ષિણ હિન્દની છે. એ પૈકીની ત્રણ રતિ અને કામદેવની સંયુક્ત મૂર્તિએ છે, જ્યારે ચેથી મૂર્તિ એકલા કામદેવની છે. પહેલી ત્રણ મૂર્તિએ પૈકીની એકમાં કામદેવને મૂછે નથી, બીનું માં ટાચાઇ ગયેલું હેાવાને કારણે મૂછે હશે કે કેમ એ નક્કી કરી શકાતું નથી, જ્યારે ત્રીજી મૂર્તિનુ મે ફોટોગ્રાફમાં સ્પષ્ટ દેખાતું નથી. ચેાથી મૂર્તિ એકલા કામદેવની છે, તેમાં લાંબી વાંકી છે! બહુ સ્પષ્ટ રીતે બતાવેલી છે. એના ઉપર સૂચક ટીકા કરતાં શ્રી. ગેાપીનાથરાવ લખે છે, “Manmath in this sculpture has four hands, in three of which his flowery arrows and in the fourth carries the sugar-cane-bow. The manner of the moustaches, the large, conical head-gear and other ornaments are characteristic of the sculpture of the period and of the part of the country to which the image belongs '' કામદેવની પ્રસ્તુત મૂર્તિ ઈસવી સનના પ`દરમા સૈકાની છે.
પંદરમા સૈકાનું કામદેવનું એક ચિત્ર ગુજરાતમાંથી પણ મળે છે. કામશાસ્ત્રના પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રન્થ ‘રતિરહસ્ય'ની એક પ્રાચીન પાથીના પહેલા પાના ઉપર, એ ગ્રન્થના પહેલા ત્રણ શ્લેાકેામાં કરેલી કામદેવની સ્તુતિની ભાવનાના પ્રતીક રૂપે, તે દેરવામાં આવેલું છે. શ્રી સારાભાઇ નવાબે “જૈન ચિત્રકલ્પદ્રુમ” એ નામથી મધ્યકાલીન ગૂજરાતી ચિત્રકળાના પ્રતિનિધિરૂપ જે સંગ્રહ બહાર પાડ્યો છે તેમાં
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org