SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) આ શબ્દોમાં સંપાદકનો આવા બૃહદ્ સંદર્ભગ્રંથો તૈયાર કરવાનો ઉચ્ચાશય પ્રગટ થાય છે. વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓનો પરિચય કરાવતા આ બન્ને ગ્રંથો-‘બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન' અને ‘પથપ્રદર્શક પ્રતિભાઓ' રેડી રેફરન્સ-હાથવગા સંદર્ભ બન્યા છે. સંપાદકને અભિનંદન! અસ્તુ. ચિત્ર-આલેખનમાં શ્રી ઉપાબહેનનો વિશેષ શોખ દચિત્રણનો જોઈ શકાય, જેમાં ભૂમિર્દશ્યોમાં ગામ, ખેતર, નદી, તળાવ, પાદર-સીમ શેઢાનાં ઝાડ, ડુંગરાની ખોપો વગેરેને દૃષ્ટિગમ્ય રૂપે ચિત્રિત કર્યાં છે. જેનું વ્યવસ્થિત નિરૂપણ દૂરના ઊંડાણ સાથે તેજસ્વી રંગોથી દૃશ્ય નયનરમ્ય લાગે છે. —ખોડીદાસ પરમાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy