________________
જૈન તામ્રયંત્ર ભંડા૨ &િસિદ્ધિ સખશાંતિપ્રાય5 ગ
જૈન તામ્રયંત્ર ભંડા૨ મહાપ્રભાવશાળી મહામંગલકારી તાંબાના જૈનયંત્ર માટે જેનધર્મના તમામ પ્રકારના તાંબાનાયંત્ર વસાવવા માટે
| ભારતભરના ઠળશ્રી સંઘને નમ્ર વિનંતી જૈન તાજયંત્ર ભંડાર (મલાડ-પૂર્વ)તરફથી પ્રકાશિત થતા શ્રી સિદ્ધચક્ર આઠ ર00 પ્રકારના મહામંગલકારી તાંબાના ચંનો દેરાસરમાં, ઘરમાં,દુકાનમાં, ઓફિસમાં મુકવા માટે નાની મોટી સાઈઝમાં સુંદર અને આકર્ષક બોકસ પેકીંગ શુદ્ધ અને ભષેક કરેલા યંત્રો તથા ટ્રોફી, સન્માન પત્ર, કલરવાળા યંત્ર, તાંબાના યંત્ર, સ્ફટીક શ્રી યંત્ર, નવગ્રહ
યંત્ર, લક્ષ્મી યંત્ર, શીલાલેખ પટ્ટ યંત્ર, પંચધાતુ મેરુ શ્રી યંત્ર જેવા યંત્રો અમારી પાસે મળશે. • દેરાસરની દિવાલ ઉપર કાયમ માટેસ્થાપના કરવા માટે રx3ક્ટના વિશાળકાય મહાયંત્રો ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. દેરાસરમાં પૂજનપીઠ પર સ્થાપના કરવા માટે ૧૪xર0 ઈંચના ૧૪ગેજના સ્ટેન્ડ સાથે રેડી સ્ટોકમાં મળશે. જાપ અને ધ્યાન માટેવર્ણ પ્રમાણે ના કલરમાં શ્રીનમસ્કાર મહામંત્ર નપડયંત્ર ચોવિસતીર્થકરયંત્ર વગેરે યંત્રો પ્રભાવના આપવા માટે પણ ઉત્તમ છે. શંખેશ્વર પાર્શ્વનાથજી, પાવતીજી, સરસ્વતીજી, મણભટ્રવિરજી, નાકોડાભૈરવજી, મહાકાલીજી, બે હાથીયુક્તલક્ષ્મીજી તથા યંત્રની અંતમાં નવગ્રહયુક્ત ૮૧૮૮૧=૬૫૬૧ અંકવાળુ ૨૫૪૦ (ઈંચ) તથા નાનામાં નાનું ૯X૧૩ (ઈંચ) વાળું વિજયપતાકા મહાયંત્ર મળશે. શ્રી ભકતામર મહાયંત્ર તથા કલ્યાણ મંદિર મહાયંત્રજ તથા ૪૮ ગાથાના અલગ અલગ તથા સંયુક્ત યંત્રો નાની મોટી દરેક સાઈઝમાં મોટું ૧૪ર૦ તથા નાનામાં નાનું ૬X૮ ઈંચમાં મળશે. અંજનશલાકા તથા અહંત મહાપૂજન ના બધાયંત્રતૈયાર મળશે. વર્ષીતપ, નવપદઓળી, સીંઘરસ્વામિ અઠ્ઠમતપ, શાંખેશ્વર-પાર્શ્વનાથ અઠ્ઠમતપ આદિ તપસ્યામાં પ્રભાવના માટેનાં યંત્રો મળશે. ૨૫નંગ લેનારને તેનું નામ યંત્ર નીચે કોતરી આપવામાં આવશે જે ર્ષો સુધી યાદગાર બની રહેશે. આ સિવાય શ્રી સિદ્ધચક્ર મહાયંત્ર, શ્રી ઋષિમંડલ મહાયંત્ર, શ્રી ર્વિણત સ્થાનક યંત્ર, શ્રી ગૌતમસ્વામિ યંત્ર, ૬ ૮ અક્ષરતીર્થયંત્ર, ચિંતામણિયંત્ર, ઉવસગ્ગહર યંત્ર, સરસ્વતી યંત્ર, પાવતી યંત્ર, શ્રી યંત્ર, મહાલક્ષ્મી યંત્ર, વિજયપતાકા મહાયંત્ર, મંદિર યુકત મહાલક્ષ્મી યંત્ર, વિથા યંત્ર, કાલસર્પનાગપષ યંત્ર, વ્યાપાર વૃદ્ધિ યંત્ર, સર્વતોભદ્ર યંત્ર, સર્વકાર્ય સિદ્ધિ યંત્ર, નવગ્રહ યંત્ર, ઘંટાકર્ણ મહાવીર યંત્ર, નાકોષભેરવયંત્ર, માણિભદ્રવીર, શંખ યંત્ર, નાળીયેર યંત્ર, ચક્રેશ્વરી યંત્ર વગેરે યંત્રો મળશે. કોઈ ગુરૂ ભગવંત પાસે અમુલ્ય યંત્ર કાગળ ઉપર હોય તેને તાંબા ઉપર બનાવવું હોય તો અમને માર્ગદર્શન આપે તો અમે તેને સુંદર અને સ્વચ્છ અક્ષરોમાં આપના બજેટ અનુસાર તૈયર કરી આપશું તથા આપને કોઈપણ યંત્ર શુભ નક્ષત્રમાં રવ તથા ગુરૂ પુષ્ય નક્ષત્રમાં બનાવવું હોય તો બનાવી આપવામાં આવશે. પૂ. આચાર્ય ભગવંતોના જાપ માટે શ્રી સૂરિમંત્ર પદ તથા પંન્યાસજી ભગવંતો માટે વર્ધમાન વિદ્યાપદ ઓર્ડર પ્રમાણે બનાવી આપવામાં આવશે. ૧૪૫ર ગણઘરની આકૃતી સાથે જેમા ભૂત-ભવિષ્યઅને વર્તમાન ચોવીસીના ભગવાનની આકૃતી તથા ૧૭૦ જિનેશ્વર તથા વીસવહરમાન તથા ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનની આકૃતી તથા શાશ્વતજિન સાથેનું યંત્ર૧૪"x૨૦"નું તૈયાર યંત્ર મળશે. ૨૦૦ થી આંથક પ્રકારના યંત્ર જોવા માટે તથા આપના ઘરમાં વસાવવા તથા દેરાસરમાં પધરાવવા માટે જૈન તાઢયંત્રભંગારના અવશ્ય મુલાકાત લો અને અમૂલ્ય યંત્રના દર્શન કરી જીવન ધન્ય બનાવો.
જૈન તાતંત્ર ભંડાર
શાંતભાઈ એ. શાહ
| (M) 9869003048 / 9819103048 ૧૦૫, સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ, પહેલા માળે, લક્ષ્મીનારાયણ મંદિર સામે, કાઠિયાવાડ નવરાત્રી ચોક, રાણીસતી માર્ગ, મલાડ (પૂર્વ), મુંબઈ-૪૦ 0 ૦૯૭. Tel.: (022) 6572 4491 / 2877 3917 | 2878 1939
Web Site : www.jaintamra yantra.com E-mail ID : info@jaintamrayantra.com shanti@jaintamrayantra.com
Private
Personal use only