________________
શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ-જયસોમ વિજયેભ્યો નમ:
ૐ હ્રીં શ્રી નેમિનાથાય નમો નમ: પિતૃદેવો ભવ
૦ માતૃદેવો ભવ
૦
ગિરનારમંડણ નેમિનાથજી પ્રભુ
સ્વ. શાંતિલાલ જે શાહ (બેંગલોર)
સ્વ. ૦૪-૦૮-૨૦૦૨ (ઉ.વ. ૭૩)
સ્વ. કંચનબેન એસ. શાહ (બેંગલોર)
સ્વ. ૨૭-૧૨-૧૯૮૩ (ઉ.વ. ૫૧)
ભાદ્યસભર પ્રશ ભાવાંજલિ (૧) માતા : મારક તત્વો સામે તારક હતી. માનનીય, મામિર્ક, મર્મદાત્રી, માવજત કરનારી, માયાળ અને
માયાતીત માહાભ્ય ધરાવતી હતી. માટીમેલી કાયા, માનવભવનું માળખું અને સાથે માણેકથી મોંઘેરી માણસાઈ બક્ષી. માસૂમ ઉમ્ર સમયે માળી બની ગુણોતી માલમrl, ધામિર્ક માનસ, ભૂલો વખતે માફી, સદાચારની માળા, માઝા મર્યાદા, માન-સન્માન અને તેથીય વધીને માગ્યા વગરની હૂંફ આપી. માનતા કે બાધા વિના માયાવીઓથી રક્ષા કરી. મામા-મામી, માસા-માસીના પરિચયો કે માઝમરાતમાં પણ ચિંતા રાખનાર તે માવતર હતી. હવે આ માનવીય શરીરનો માળો જ્યાં સુધી વિખરાય નહીં ત્યાં સુધી માનવંતા પૂજયો સુધી લઈ જનાર માતા સમાન માધ્યમ કોણ અને ક્યાં? પિતા : પિશાચી પાપો સામે તારક હતા. પિરસણ દઈ પેટ-પીડા અને પિપાસા દૂર કરનાર પીડનહર્તા હતા. પીપળવૃક્ષની છાયાસમા, પીછીના કોમળ રોમ જેવા, દેહરૂપી પિંડ અને પ્રાણપીંડી આપતાર પીત પુરુષ હતા. બધાય પિતરાઈ સંબંધો વચ્ચે પીળું કે પિત્તળીયું ટાળી સુવર્ણસમાં સુસંસ્કારના દાતા, પરમ પીઠબળ પણ હતા, પાન-પીપર, પાણી-પીપ-પીકદાની વગેરે પીણી-ખાણીમાં વિવેકદર્શા તો હતા જ પણ સાથે દોષો દમવા પીસવા જેવા, દુષ્ટ તત્ત્વોને દૂરથી જ પીખનારા અને જગવ્યવહારની પીછાત કરાવનાર પરમાર્થ-પ્રદાતા પણ તેઓ જ હતા. હવે પીડત કે પુણ્યફાય પછીના વપુ-પિંજરની દરકાર કરનાર પીઢ અને પ્રૌઢ વ્યક્તિ કોણ અને ક્યાં? તાત્વિકસા૨ : તેવા માતા-પિતા વિના મનુષ્યભવ, આર્યભૂમિ, જિતશાસત, શ્રુતશ્રવણ કે ધર્મગુરુથી લઈ પરમગુરુની પ્રાપ્તિ કરાવનાર કોઈ જ નથી. માટે તો માતા મૂળ છે, પિતા થડ છે, ગુરુજનો ઘા છે અને મોઢા ફળ છે. મૂરને નારિત, તો શારણા ?
, પ્રેરક : પ.પૂ. વર્શનવિજ્યજી મ.સા. (નેમિપ્રેમી) શ્રદ્ધાંજલિદાતા : શ્રી અમિતભાઈ શાહ (બેંગલોર), દીનાબહેન ભણસારી (હૈદ્રાબાદ)