________________
શૅઠ કાળા સૌઠા પેંઢ] – ઘોંઘા
પરમ પ્રભાવક પુરષાદાનીય શ્રી નવખંડા પાશ્ર્વનાથ ભગવાન
દર્શનાર્થે
&92 09 F
સાગર તટે
સોહે સુંદર ઘોઘા બંદર
જન મનોહરૂં
પાસ નવખંડ
નિરૂપમ નામ
Q 9}} D
LOTO
ROXAS
પઘારો...
& 22 6,
આ
પ્રાચીન નગરે
એક સમયે
જૈનોની
ભવ્ય
જહોજલાલી હતી.
S? ; 2 };
સૌજન્ય : જૅકૉરબૅન ગુલાબચંદ ભાકાભાઇ શાહ (ઘોંઘાવાળા પરિવાર)
ભારતભરમાં અનેક સ્થળે ભગવાન પાર્શ્વનાથની વિલક્ષણતા શિલ્પમાં પણ આગવી રીતે તરી આવે છે.
મહારાષ્ટ્રના શીરપુરમાં, ભદ્રાવતી ભાંડકમાં, સીકન્દ્રાબાદની બાજુમાં અલીરમાં, પ્રસિદ્ધ કુલપાકજી તીર્થમાં, તામીલનાડુમાં ગુડીવાડા સ્ટેશન પાસે અને એ જ પ્રદેશમાં એક મ્યુઝીયમમાં એમ અનેક સ્થળે અર્ધપદ્માસનવાળી તથા કાર્યોત્સર્ગ મુદ્રામાં એક જ તીર્થંકરની આટલી મોટી સંખ્યામાં પ્રતિમાજી બીજા કોઈ તીર્થંકરની જાણમાં નથી. શંખેશ્વરમાં, જીરાવલામાં, પાટણમાં, ખંભાતમાં બિરાજમાન પ્રતિમાજીઓ જેમ છે તેમ ઘોઘા તીર્થમાં પણ પાર્શ્વનાથની મનોહર મૂર્તિ બિરાજમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org