________________
૬૪૦
જિન શાસનનાં
* મુંબઈ વિ.સં. ૨૦૧૩માં JITo જેન ઇન્ટરનેશનલ ટ્રેડ
ઓર્ગેનાઈઝેશનના હીરા-માણેક-મોતી-પન્નાના લગભગ ૧૦૦ પ્રતિમાજી અમેરિકામાં રહેતા જૈન ભાઈ ગોરેગાંવમાં લાવેલા. તેની કિંમત ૨000 મિલિયન ડોલર. અહો જિનભક્તિ! માટુંગાના કુમારભાઈ પોતાના ગૃહજિનાલયના ૧ ભગવાનની અંજનવિધિ પૂ.આ. શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. પાસે કરાવી ૩૮ લાખનો મંડપ, રામાનંદ સાગરવાળા મારફત બંધાવ્યો. ખૂબ ખર્ચ કર્યો. માતાજીને ચાંદીથી તોળ્યા. ૮૦ કિલો ચાંદી સાતક્ષેત્રમાં તેમ જ જીવદયામાં અર્પણ કર્યા. -આ સત્ય હકીકત લગભગ વિ.સં. ૧૯૭૨ આસપાસની છે. અમદાવાદના ઉદારદિલ શેઠ માણેકલાલ મનસુખભાઈ-લોકો એમને માકુભાઈ શેઠ કહે. એમણે ૧૪000 યાત્રિકો સહનો અમદાવાદ શત્રુંજયનો છરી પાલક સંઘ યોજ્યો હતો. અનેકાનેક સખાવતો-ધન આદિથી સુકૃત કરેલા. આ દાનવીર માકુભાઈ શેઠ પાસે જીવદયા સંસ્થાવાળા ટીપ માટે આવ્યા. એ વખતે દુષ્કાળ હતો. જીવદયા સંસ્થા ખૂબ મુસીબતમાં હતી. સંસ્થાને ૩૫000/- Rs.ની જરૂર હતી. માકુભાઈએ સુકૃતની તક ઝડપી લીધી. રૂા. ૪૦,000/-ની હીરાની વીટી દાનમાં આપી દીધી. -તખતગઢ (મુંબઈ)વાળા મોહનલાલ મોમનાએ પોષ માસ વિ.સં. ૨૦૬૩માં મુંબઈથી શિખરજીનો ટ્રેઈનનો સંઘ નીકાળ્યો. ૮00 યાત્રિકો-ખૂબ સુંદર ભક્તિ કરી. દરરોજ ૨૩ આયંબિલ થતા હતા. અઠ્ઠાઈ થઈ- વરસીતપવાળા પણ હતા. યાત્રામાં અનેકાનેક યુવાન બહેનો હોવા છતાં શિખરજીની યાત્રા કરતી વખતે કોઈ બહેનને M.C.નો અંતરાય નડ્યો નહીં અને બધાજને શિખરજીની યાત્રા સારી રીતે થઈ. ટ્રેનમાં ટ્રેનના
અધિકારી વર્ગની પણ કોઈ જ અડચણ ન આવી. ટ્રેનમાં પુરુષો કરતાં યુવાન બહેનોની સંખ્યા વધુ હતી. તેમ છતાં M.C.ના કારણે કોઈ બહેનની શિખરજીની યાત્રામાં વિન
ન જ આવ્યું. * એમનું શુભનામ રતિલાલ જીવરાજ શેઠ. ઉપનામ
રાજા' પાલીતાણાના રહેવાસી એ ડોંબીવલી (થાણા)માં સ્વર્ગવાસી બન્યા. એમણે શ્રી શત્રુંજય ગિરિરાજની ૯૯
(૧૦૮) યાત્રા ૫૦ વખત કરેલી. ૫૧મી વારની ૯૯ યાત્રા અધૂરી રહી અને ૭૫ વરસે એ સ્વર્ગવાસી બન્યા શ્રી શત્રુંજયની તળેટીની પણ એમણે ૫૦ વખત ૯૯ (=૧0૮) યાત્રા કરેલી.
ખરેખર! ગરિવર દરિસણ વીરલા પાવે.” શીલવ્રતની વાતમાં યાદ આવી જાય છે અમરેલી (ગુજરાત)ના એક શ્રાવિકાબહેન નામે ભાનુમતીબહેન જી. ટોળિયા.
એમણે પોતાની ૩૨ વર્ષની ભરયુવાન વયે સજોડે સંપૂર્ણ ચોથું વ્રત (બ્રહ્મચર્ય) સગુરુ પાસે અંગીકાર કર્યું. એના ચુસ્ત પાલન માટે એ બહેન પોતાના પતિને ચાવી આપવી હોય તો પણ સ્પર્શ કર્યા વિના ઉંચેથી જ આપતા......અરે! રાત્રે પ્રતિક્રમણ કરીને ઉપાશ્રયથી ઘરે આવ્યા પછી પોતાના શીલ-ગુણવંત પતિ સાથે વાતચીત પણ ન કરે. પોતાની પુત્રીની સાથે અલગ ઓરડામાં અંદરથી બંધ કરીને સૂઈ જાય.
અહો! કળિકાળમાં પણ શીલવ્રતની વાડપાલનની કેવી જબ્બર કાળજી! એ વ્રત જગતમાં દીવો મેરે પ્યારે. જ હવે હિન્દી ભાષામાં રજૂ કરે છે પૂ. પંન્યાસશ્રી
ભુવનસુંદર વિજયજી ગણિવર મ. धन्य धन्य जैन शासन आनंद-आनंद
अनुमोदन-अनुमोदन –“પૂ. પંન્યાસ પ્રવર શ્રી મુવન સુન્દર વિનયની અવર * મહાન શ્રી નૈન શરન મેં ગાનંદવાય, અનુમોનીય,
પ્રેરવાથી, આત્મસ્પર્શી, સન્માવ, ટાન–શીતतप-भावना स्वरुप धर्म के विशिष्ट सत्य प्रसंग, जो अभी-अभी बने हैं, वे यहां प्रस्तुत किये हैं। आप इस पवित्र, सन्मार्ग दर्शक प्रेरणा प्रसंग को अवश्य पढ़े, जैन शासन पर बहुमान बढ़ाये और धर्म आराधना दृढ़ता से करने की प्रेरणा ग्रहण करें, यही
शुभाभिलाषा। * मुंबई-माटुंगा जैन संघ के आराधक सुश्रावक श्री
मफतलालभाई डी. शाह पिछले 28 वर्ष से नित्य एकासना का तप कर रहे हैं, अभी उनकी उम्र 94
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org