SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો જેમ ક્મળાના દર્દીને બધુંય પીળું દેખાય, તેમ મોહાંધને ધર્મ-અધર્મ બધુંય એક સમાન લાગે, જેમ કાયામાં વિશ્વ વ્યાપે ત્યારે કડવો લીમડો પણ મીઠો લાગે, તેમ અજ્ઞાનનું અંધકાર ફ્લાય ત્યારે અસાર સંસાર પણ સારભૂત લાગવા લાગે. ભોગસુખમાં જ દેવતાઈ સુખ કે મુક્તિના શાશ્વત સુખની ભ્રમણાઓ થવા લાગે. વિષયોના વિલાસ અને પાર્યોના કર્દમથી જીવ મન-વચન અને કાયાથી એવો રંગાય કે પોતાનું મૂળ નિરંજન-નિરાકાર, અરૂપી-અમોહી સ્વરૂપ જ ભૂલી જાય, સિંહ જેવો આત્મા બકરી બની જાય, પુરુષાતન ખોઈ બેસી છોકરી બની જાય. પણ આ બધીય વિષમતાઓ વચ્ચે આશ્ચર્ય એ છે કે અનાદિકાળથી સંસાર સૌનો બહુ જ વ્યવસ્થિત ચાલે છે અને નિતનવી શોધખોળો-સંશોધનોથી જીવ હરખઘેલો બની ભૌતિકતા તરફ એવો વળે છે કે આધ્યાત્મિક જગતની વાતો પણ શ્રી શાલિભદ્ર મહાકાવ્યમ્ (ટીકા-અનુવાદ-સહિત, સંસ્કૃત) દ્વાશ્રયમહાકાવ્યમ્ (અન્વય-અનુવાદ સહિત, સંસ્કૃત) * જ્ઞાનસાર (સપધ-ગધાનુવાદ) ♦ અભિધાન ચિંતામણિ નામમાલા * સાર્થ શબ્દાવલી (લોક-ક-અ-િસહિત) શબ્દમાલા* (લિંગ-અર્થ-શ્લોકાંક સહિત સાથે ધાતુપાઠ સાથે) આકાશગંગા પૂજ્ય પં. શ્રી મુક્તિચંદ્રવિજયજી મ.સા. તથા પૂ. પંન્યાસ શ્રી મુનિચંદ્રવિજયજી મ.સા. (પૂજ્ય બંધુ બેલડી) દ્વારા સંપાદિત-લિખિત સાહિત્ય. ૭ જ્ઞાનગંગા (આકાશગંગાનું હિન્દી) ♦ શ્રુતગંગા (હિન્દી) (પ્રશ્નપત્રો) અધ્યાત્મવાણી (પૂ. આ.શ્રીની પરિકૃષ્ણ વાણી) અધ્યાત્મવાણી (હિન્દી) ઉપદેશધારા* (ભિન્ન-ભિન્ન વિષયો પર નિબંધો) ૭ આત્મકથાઓ પરકાય પ્રવેશ (આત્મકથાઓ) ૭ ઇસે જીંદગી કહતે હૈ....(વસ્તુપાલ-જીવન) કહે કુમારપાલ મેં કુમારપાલ (હિન્દી) Jain Education International તેની કલ્પનાથી બહાર બની જાય છે. પણ.... પણ આ કરમને એક માત્ર જિનેશ્વરની શરમ નડે છે, કારણ કે પરમાત્માની પ્રરૂપણા પ્રમાણે માનવભવ કર્મો સામે પડકારરૂપ છે. અનંતા ભવોમાં એવો અનુપમ ભવ છે કે જિનાજ્ઞા પ્રમાણે જીવતાં ઉત્તમોત્તમ સિદ્ધિગતિના ભાગી બની શકાય છે. જો તીર્થંકર પરમાત્માનું આ અવ્વલ શાસન આપણને મળ્યું ન હોત તો કર્મોની વિષમતા વચ્ચે સમતા, રૂપ-રૂપિયાની મમતા વિરુદ્ધ શીત-સદાચારની ઉત્તમત્તા કેવી રીતે મળત? ધન્યભાગી છે તેઓ જે તીર્થંકર પરમાત્માના સમયે જન્મ્યા હતા અથવા તેમના શાસનમાં જન્મ્યા છે, કર્મોના સિદ્ધાંતોને સમજયા છે. આચારણથી સુધર્યા છે અને ગુણસ્થાનકે આગળ વધ્યા છે. પ્રગતિ સાધતાં તેઓ જરૂર કર્મોના કિલ્લા ઓળંગી જશે, મુક્તિના મિનારે પહોંચી જશે. 3.99 આ બર્જે મધુર બંસરી (ઐતિહાસિક પ્રસંગો) આવો, મિત્રો ! વાર્તા કહું આવો, બાળકો વારતા કહું * સચિત્ર જૈન કયાએ હિન્દી, ગુજરાતી, ઈંગ્લીશ) કભી ધૂપ ! કભી છાંવ ! (બે સળંગ કથા) સમ્યગ્દર્શન શુદ્ધિ (હિન્દી) સાત ચોવીશી (હિન્દી) (સાત સ્તવન ચોવીશી) દાદાને દરબાર (સ્તવનો, સ્તુતિઓ) ♦ કહે કલાપૂર્ણસૂરિ-૧૪ (પંચવસ્તુક પર વાચના) (ગુજરાતી-હિન્દી) ♦ કહે કલાપૂર્ણસૂરિ-૨* (જંદાવિજય પર વાચના) (ગુજરાતી-હિન્દી) ♦ કહે કલાપૂર્ણસૂરિ-૩% (લલિતવિસ્તાર) પર વાઘના) (ગુજરાતી-હિન્દી) ♦ કહે કલાપૂર્ણસૂરિત્ર* (ધ્વનિર્વિકારા પર વાસના) (ગુજશતી-હિsel) સ્વાધ્યાય-કલા (ભાગ- ૧ થી ૪, ભાગ-૧-૨ ઉપલબ્ધ) કલાપૂર્ણમ્ (ભાગ-૧-૨)(પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિશ્વરજી મ.નો ભવ્ય સ્મૃતિગ્રંથ) (* નિશાની સિવાયના પુસ્તકો અપ્રાપ્ય છે.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy