________________
જિન શાસનનાં
//
.
A5
of
2
‘નોખી માટીનો અનોખો સંપાદક :
નામે નંદલાલ
[બ્રિ
નંદલાલભાઈ સાથે વર્ષોથી પત્રવ્યવહાર, કમનસીબી એ કે પંચભૂતનાં પૂતળાં | તરીકે એકબીજાની સામે નથી આવ્યા કે સાથે બેસીને નથી પાંચ-સાત ક્ષણ વિતાવી પણ....સંબંધ જાણે કે ભવોભવની ભેરુબંધીનો.
નામ ગમ્યું, કામ ગમ્યું, તેમનું સૌજન્યના ધામ જેવું હૈયું ગમ્યું.
નંદ' એક સંસ્કૃત અર્થ છે. “૧૧ ઇંચની લાંબી એક બંસરી.” બીજો ધાતુગત અર્થ છે પ્રસન્ન થવું-ખુશ થવું–રહેવું. નંદ એટલે જ આનંદ. આનંદ ભયો.
આ માણસ જીવનનાં છેવાડાં વર્ષોમાં સ્થૂળ શરીરથી ભાંગ્યો છતાં ભારે શસ્ત્રક્રિયાઓ દ્વારા ઊભો થયો. છવ્વીસ, છવ્વીસ મહાગ્રંથોના સંપાદનનું વિરાટ કાર્ય એકલા હાથે કર્યું..બસ હવે થાક્યો!” લખ્યું ત્યારે કહેવું પડ્યું કે શું કામ અધૂરું મૂકો છો? ભાઈ નંદલાલભાઈ, કરોને સત્તાવીસ નક્ષત્રોની સફરયાત્રા પૂરી!!
શારીરિક આપત્તિઓના ભરડામાંથી ગોહિલવાડનો એ ભડવીર હિંમતભેર ઊભો થયો, કામ હાથ પર લીધું. “જૈન શાસનનાં ઝળહળતાં નક્ષત્રો'નું સંપાદન શરૂ કર્યું.......અને ૧૨૫૦ પાનામાં પૂરું પણ કર્યું ત્યારે કહેવાનું મન થાય છે કે–ગુજરાતી | સાહિત્ય જગતના આકાશમાં નંદલાલભાઈ દેવલુકનાં સત્તાવીસ નક્ષત્રો સદેવ ઝળહળતાં
રહેશે–આ અમર સંપાદનો છે. Www સપ્તતિ યુવા–સદૈવ યુવાન એમનું વાર્ધક્ય તો યૌવનને દોરનારું છે. 500 તેમનું સંપાદન સામ્રાજ્ય નિહાળવા જેવું છે. તેનાં મૂળિયાં, તેની ભૂમિકા છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org