________________
૨૪૬
સંવેગીપણું છે. સૌને આગમો પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસ છે અને ગુણ પ્રત્યે વફાદારી છે. જેને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે આ ગચ્છનું સેવન કરવું જોઈએ.” આ. દેવેન્દ્રસૂરિનો ગચ્છ આવો ઉત્તમ છે.૭૦.
ઉપસંહાર ઃ—
શ્રમણપરંપરાની આચાર્ય પરંપરા આદિથી અંત સુધી અત્યંત તેજસ્વી જ રહી છે. આ સમગ્ર પરંપરાને વિશે લખવા જતાં મોટો દળદાર ગ્રંથ તૈયાર થાય એમ છે. તેથી આ પ્રસ્તુત લેખમાં આચાર્ય જગચંદ્રસૂરિ (સં. ૧૨૫૦ પછી)થી પ્રારંભી આ. સાધુ રત્નસૂરિ (સં. ૧૪૫૦ થી ૧૫૦૦) સુધીની એક સંક્ષિપ્ત આચાર્ય પરમ્પરા, એક સૌથી તેજસ્વી આચાર્યપરંપરાનો કાલપટ નિરૂપવાનો એક નમ્ર પ્રયત્ન કરેલ છે. શ્રમણપરંપરાના સૌ શ્રમણ ભાઈઓ-બહેનો તથા શ્રમણપરંપરાના સૌ ઉપાસકો અને જિજ્ઞાસુઓના જ્ઞાનમાં પ્રસ્તુત લેખથી જ્ઞાનવૃદ્ધિ થાય, શ્રમણપરંપરાની તેજસ્વી આચાર્યપરંપરા ઉપર પ્રેમવૃદ્ધિ થાય એ જ આ લેખનો એકમાત્ર ઉદ્દેશ છે. આ લેખમાં સમાવિષ્ટ તમામ તેજસ્વી આચાર્યોને તથા શ્રમણપરંપરાની સમગ્ર આચાર્યપરંપરાને તેમના યશોદાયી યોગદાન બદલ વંદન કરીને વિરમું છું.
॥ તિ શમ્ ||
૧.
ર.
પાદટીપ
1
जिनके चरणमें शीष् झुकावे, मेदपाटका राण ‘તપાતપા' હ્રદ વુલાવે, ચૈત્રસિંદ વલવાન્ ||2|| ‘જગદ્ગુરુપૂજા’
પૃ. ૧, સં. ૧૯૬૬. વિશેષ માહિતી માટે જુઓ જૈ.સા.નો ઇતિ.' મો. દ. દેસાઈ, પૃ. ૩૯૪-૩૯૫. द्वादशवर्षाण्यपङगेऽप्यममोऽसौ श्लाध्यधीभगवान् ॥ 95 || તવાવિવાળ-દ્વિપ-માનુવર્ષે (185 પ.) શ્રીવિમાન્ પ્રાપ तदीयगच्छः ।
:
बृहद्गणाह्योऽपि तपेति नाम श्रीवस्तुपलादिभिજર્ધમાન: II 96–ગુર્વાવતી ।
વળી, વૃદ્ધ તપાગચ્છના ચોસઠમા આચાર્ય જયરત્નસૂરિ તેમના વિશે લખે છે કે,
आचार्यदेवभद्रसूरिर्येन तपाबिरुदं कृतम् । तथाहि
Jain Education Intemational
૩.
૪.
૫.
૬.
૭.
જિન શાસનનાં
जिणदत्ताओ खरयरा, पुण्णिमा मुणिचंद्रसूरिणो जाया । - पल्लवियाषाढायरिएण तवोमयं देवभद्दाओ ॥ ॥ इति वचनात्—
‘દસવેલાયસુત્ત’ લે. આ. જયરત્નસૂરિ, ગ્રં. ૨૨૦૦, સં. ૧૬૬૬. (ટબાની પ્રશસ્તિ) તથા જુઓ—‘ગુર્વાવલી’– શ્લોક–૯૬ તથા ૧૦૬.
૮.
જુઓ ‘ગુર્વાવલી’ શ્લોક-૧૨૪.
જુઓ ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', મો. દ. દેસાઈ, ફ૦ ૫૬
તેઓ મુનિપણામાં પણ શિથિલાચારી બની ગયેલા. તે સમયે આ. જગચંદ્રસૂરિ અને. દેવભદ્રગણિ સ્વર્ગવાસી બનેલા અને આ. દેવેન્દ્રસૂરિ દૂર હતા તેથી તેમણે જુદી જુદી મળી કુલ ૧૧ પ્રરૂપણાઓ (કે જે જૈન શ્રમણપરંપરાને માન્ય ન હોય તેવી) ચલાવી.
જુઓ, ગુર્વાવલી, શ્લોક ૧૧૫.
આચાર્ય હેમકલશસૂરિ પછી, આ. યશોભદ્રસૂરિ થઈ ગયા. તેઓ ઇડર પાસેના રાયખડની વડાવલીમાં આવેલા ભ. ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં આચાર્ય બન્યા હતા.
૯.
જુઓ–જૈન તીર્થોનો ઇતિહાસ', પરિશિષ્ટ-૨.
૧૦. જુઓ ‘હમીરગઢ લેખસંગ્રહ' અને ‘જૈન પરં. ઇતિહાસ, પ્રક. ૩૭, પૃ.-૩૦૦.
આ બે શ્રમણપરંપરાઓ છે ઃ (૧) વૃદ્ધ પોષાળ–વડી પોષાળ અને (૨) લઘુપોષાળ (લહુડીપોષાળલોઢીપોષાળ). આમાંથી વૃદ્ઘપોષાળ (વડી પોષાળ) તે આ. વિજયચંદ્રસૂરિની પરંપરા છે. તેનું બીજું નામ ચૈત્રગચ્છ પણ મળે છે. ચૈત્રવાલગચ્છની અનેક શાખાઓ થઈ હતી. પરંતુ ચૈત્રવાલગચ્છની પરંપરા ૧૬મી સદી પછી વૃદ્ધ તપાગચ્છમાં મળી ગઈ. વળી, વૃદ્ધતપાગચ્છની પરંપરા ૧૮મી સદી પછી લઘુ તપાગચ્છમાં મળી ગઈ.
૧૧. શ્રી શત્રુંજયતીર્થના અત્યાર સુધી જે મોટા મોટા ઉદ્ધારો થયા હતા. તેની બે સંખ્યાઓ મળે છે. (૧) ૧૬ અને (૨) ૭. આ સોળ ઉદ્ધારો કયા છે અને આ સાત મોટા ઉદ્ધારો કયા છે એ જાણવા માટે જુઓ, જૈન પરંપરાનો
For Private & Personal Use Only
www.jainelibrary.org