________________
K
-2
IT IS
ગ્રંથ પ્રેરકશ્રીનો
શુભ સંદેશ એ પુરુષાર્થની
અનુમોદના
હ
–પંન્યાસપ્રવર શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મહારાજ
‘જિન શાસનનાં ઝળહળતાં નક્ષત્રો' નામક વિરાટ ગ્રંથમાં કેવા કેવા ઉદિત અને હિં છે. ઉદયમાન જૈન સાધુ સંત સ્વરૂપ તેજસ્વી નક્ષત્રો શોભાયમાન બની જળહળી રહ્યાં છે! હજી
અરિહંત ભગવંતો અને ચન્દ્ર સમાન ગણધર ભગવંતોના વિરહમાં ત્રિલોકગુરુ ભગવાન મહાવીર સ્વામીના પંચમ ગણધર સુધર્માસ્વામીની અખંડ પાટપરંપરામાં થયેલા હજારો સાધુ-સંતો દેદીપ્યમાન નક્ષત્રો સ્વરૂપે ચમકી રહ્યાં છે.
જિનશાસનનાં ગગનમંડળમાં તેજસ્વી, ઓજસ્વી અને પ્રભાવશાળી મહાપુરુષોના કિરણો છુ છ સતત પ્રકાશમાન થતા રહ્યાં છે! આ અવિચ્છિન્ન પાટપરંપરા-જૈન ધર્મની યશોગાથાને સતત 7 ફેલાવીને પ્રસારિત કરે છે.
S વર્ધમાન પ્રભુ મહાવીરના શાસનમાં અદ્દભુત એવા જ્ઞાની, ધ્યાન, યોગી, તપસ્વી અને . 2.5 સેવાભાવી પ્રભાવક પુરુષો આ અવસર્પિણીકાળમાં પણ વર્ધમાનસ્વરૂપે ચડતે પરિણામે નિરંતર હું . 27 દશ્યમાન થતા રહ્યાં છે તે વર્ધમાન પ્રભુ અને દેવગુરુની સાક્ષાત્ અનુગ્રહકૃપાનું સ્પષ્ટ પરિણામ છે. હજી
આ ગ્રંથનું વાચન, મનન, ચિંતન તેમજ પરિશીલન કરનાર આત્મા રાગમાંથી વિરાગ - 5 તરફ વળશે એમાં કોઈ શંકા નથી. ભૂતકાલીન ઇતિહાસ સંબંધી ચરિત્ર ગ્રંથોમાં પણ મહાપુરુષો સંબંધિત વિશદ અપૂર્વ વર્ણનો વાંચવા મળે છે. અને હા, ઇતિહાસ એ માત્ર સાંભળવા માટે નથી પણ પુનરાવર્તન માટે પણ છે.
“Histery it self Repit and Repit, Again and again." આ 5 ઇતિહાસનું સ્વયં આગળને આગળ સર્જન થતું રહે એ જરૂરી પણ છે. ભવ્ય ઇતિહાસના છે ?
આદર્શોને નજર સમક્ષ રાખવાથી તેનું ફરી ફરી સર્જન થતું રહે છે.
, હિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org