________________
Jain Education International
પ્રતિ,
શ્રી નંદલાલ દેવલુક,
શ્રી અરિહંત પ્રકાશન,
सत्यमेव जगने
૨૨૩૭ બી/૧, ‘પદ્માલય’, હિલડ્રાઇવ, સર્કિટ હાઉસની નજીક, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ,
ભાવનગર-૩૬૪ ૦૦૨.
નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય
ગાંધીનગર-૩૮૨ ૦૨૦.
સંદેશ
અનાદિકાળથી સંસ્કૃતિની ધરોહર સમા અમૂલ્ય વારસાને આવનારી પેઢી સુધી શબ્દરૂપે પહોંચાડવાનું સદ્કાર્ય ગુર્જર ધરાને સાંપડ્યું છે. જિન શાસનની પરંપરાને જનસામાન્ય સુધી પહોંચાડનારા પરમ સાધકોના તપ, અપરિગ્રહવૃત્તિ તેમજ જિન ધર્મની સમજણને સરળ, સંકલ્પ સિદ્ધિ સ્વરૂપે અને ગ્રંથ દેહે પ્રગટ કરવાનું સુઆયોજન અરિહંત પ્રકાશન દ્વારા ‘‘જિન શાસનના ઝળહળતાં નક્ષત્રો'' થકી થનાર છે, જે ભાવિ પેઢી માટે સંસ્કારોના સિંચનનો મહા સંપુટ બની રહેશે.
આ શુભ આયોજનની પરિકલ્પના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
તા. ૧૨-૮-૨૦૧૧
For Private & Personal Use Only
સૌનો,
ܘܗ
(નરેન્દ્ર મોદી)
www.jainelibrary.org