________________
ઝળહળતાં નક્ષત્રો
૧૩૩
એ ચાર થી છાતellcioિથજી મbile
મારામારી , " . . પૂજય પંન્યાસ કર,
'શ્રી ભદ્રુશલવિજયજી ગણાવટ સંસારી નામ : ધનજીભાઈ જન્મ
: વિ.સં. ૧૯૦૩ આ. સુદ-૬
સાંધવા (કચ્છ) માતા
: નેણબાઈ પિતા
: શીવજીભાઈ દીક્ષા
: વિ.સં. ૨૦૧૯ જે. સુદ ૧૦
હઠીભાઈની વાડી, અમદાવાદ દીક્ષાની ઉંમર, : ૪૬ વર્ષ દીક્ષાદાતા
: પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી ભદ્રશીલવિજય મ. ગણિપદવી
: વિ.સં. ૨૦૪૬ ફા. વદ ૧૧
લાલબાગ-મુંબઈ પંન્યાસ પદવી : વિ.સં. ૨૦૪૦ હૈ. સુદ ૧૩
ઘાટકોપર-મુંબઈ સંયમ પર્યાય : ૩૦ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૪૯ જે. સુદ ૧૪
ભંડૂરી (વેરાવળ) આયુષ્ય
: ૯૬ વર્ષ
Jરા આરારીદવ શ્રીમદવિથ
ગુણથગૃહીતીજી મહારા! પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
' ગણાયામરીશ્વરજી મહારાજા સંસારી નામ : ગગલદાસ જન્મ
: વિ.સં. ૧૯૮૦ . વદ ૬ ભોરોલ તીર્થ માતા
: સેજીબેન પિતા
: સ્વરૂપચંદ દીક્ષા
: વિ.સં. ૨૦૨૩ પોષ સુદ ૧૪
| મુરબાડ, મહારાષ્ટ્ર ઘડતર !
: ઉ. ચારિત્રવિજય મ. દીક્ષાની ઉંમર : ૪૩ વર્ષ દીક્ષા દાતા : પૂ.આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ.આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી ગુણયશવિજયજી મ. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૩ મહા વ. ૧૦
લાલબાગ - મુંબઈ ગણિપદવી. : વિ.સં. ૨૦૫૦ કા.સુ. ૧૧ સુરત પંન્યાસ ઉપા. : વિ.સં. ૨૦૫ર પે.સુ. દ ભોરોલ તીર્થ આચાર્ય પદવી : વિ.સં. ૨૦૫૨ યે સુ. o ભારોલ તીર્થ આચાર્ય પર્યાય : ૧૩ વર્ષ સંયમ પર્યાયા : ૪૨ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૬૫ આસો વદ ૪
લાલબાગ મુંબઈ આયુષ્ય : ૮૫ વર્ષ શિષ્ય-પ્રશિષ્ય નિશ્રાવર્તી પરિવાર : ૪૫
એમનો પ્રભુપ્રેમ, ગુરુભક્તિનો ઉમળકો, જયણાનું લક્ષ્ય, જ્વલંત વૈરાગ્ય, નખશીખ ચારિત્રપાલન, નિર્મલતર શ્રદ્ધા અને કરુણાભિલાષા, અંતિમ વયમાં પણ તપનો પ્રચંડ પુરુષાર્થ, ‘સવિ જીવ કરું દીક્ષારસી'ની ઉત્કટ ભાવના અને તદાનુસારી પ્રયત્નો વગેરે ગુણો હતા.
દીક્ષા ગ્રહણ બાદ ગુરુદેવના ચરણે જીવન સમર્પણ કરવાપૂર્વક અપૂર્વ ગુરુભક્તિ કરતા. જૈફ ઉમરે પણ દીક્ષા અંગીકાર કર્યા પછી સ્વાધ્યાયનો રસ અપૂર્વ હતો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org