SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] ડા, ભૂપેન્દ્ર રોડ જન્મ તારીખ : ૪-૨-૧૯૫૧. અભ્યાસ : એમ. એસ. વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની ડા. ભૂપેન્દ્રભાઈ અમેરિકામાં મેડિકલ સાયન્સની પેાતાની લેબેરેટરીમાં કામ કરે છે. ડોકટરની પરીક્ષા ઉત્તીણુ કર્યાં પછી જીવનની કારકિદીના પ્રારંભ થયા. શિક્ષણ, અનુભવ, સન્મત્રી વગેરે સગુણા વડે પાતે પ્રગતિ સાધી શકથા છે, અમેરિકન સોસાયટી ફોર માઈક્રાખાયાલાજી સાથે તેઓ સંકળાયેલા છે. તેઓ સાદુ જીવન જીવવાના અભિપ્રાય ધરાવે છે. તેમને એ સંતાનેા છે. ડા. અશાક ાકારભાઈ અમીન જન્મ તારીખ : ૧૫-૧-૧૯૪૩ અભ્યાસ : પીએચ. ડી. ( ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ) તારાપુરના વતની અશાકભાઈ કાલેજકાળથી જ સેવાકાર્યોંમાં જોડાયેલા. વડાદરાના ઓઈલ એન્ડ નેચરલ ગેસ કેર્પોરેશનમાં એક વર્ષ કામ કર્યાં પછી અમેરિકા આવ્યા અને અધ્યાપનકાર્યમાં જોડાયા. નસીબ અને ધૈયે તેમના જીવનને ઘડવામાં અગત્યના ભાગ ભજવ્યેા છે. [ ૫૭ ડૉ. અશેક ઇન્સ્ટીટયૂટ એફ ઇલેકટ્રોનિક એન્ડ ઇલેકિટ્રક્લ એન્જિનિયરિંગ, એસેસિયેશન એફ કમ્પ્યુટરિંગ મશીનરી, અમેરિકન મેથેમેટિકલ સોસાયટી, ગુજરાતી સમાજ, ઇન્ડિયા એસોસિયેશન તથા ઇન્સ્કાન સાથે સંકળાયેલા છે. આજના સંઘ`મય જીવનમાં સફળતા પૂર્વક જીવવા માટે ડો. અશેક સુંદર મ`ત્ર આપે છે, “આપણે દુનિયામાં રહેવુ દુનિયા આપણામાં ન રહે તેમ. ” કે. ૮ ૧૯૭૩માં તેમનાં લગ્ન સરસ્વતી આશાભાઈ પટેલ સાથે થયાં. તેમને બે પુત્રો છેઃ પા' અને જિજ્ઞેશ. “ સમાજસેવા ” એ ડા. અમીનનુ જીવનધ્યેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy