SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો વિદ્યાર્થીઓ માટે અર્પણ કરી. ઉપરાંત બાબુ પન્નાલાલ જૈન હાઈસ્કૂલ તેમ જ અન્ય કેળવણીની સંસ્થાઓમાં પણ દાનથી જ્ઞાનની પરબ ખેલી. તેમ જ અન્ય ડેમ ઉપર પિતાશ્રીની યાદગીરીમાં જૈન ઉપાશ્રય બંધાવી પિતાના ધાર્મિક વારસાને સુંદર પરિચય આપે. તેમની વિગત જોઈએ ? શ્રી ખુશાલદાસ જે. મહેતા ટી. બી. હોસ્પિટલ અમરગઢમાં શ્રી માવજી દામજી શાહ તથા શ્રીમતી અમૃતબહેન માવજીભાઈ શાહના નામે કી બેડમાં કઈપણ જૈન સાધુ-સાધ્વી કે ઈપણ ગચ્છનાને કી ટ્રીટમેન્ટ મળે તે માટે એક બેડ તેઓએ આપેલ છે. તે ઉપરાંત કેઈપણ ગૃહસ્થને જોઈતી હોય તે તે પણ મળી શકે છે. ૧૯૮૦માં સહકુટુંબ તેમનાં પત્ની બાળકે અને ૮૦ વર્ષનાં માતુશ્રીને લઈને યુરેપ અને યુ. કે. ની ટૂર એક માસની વિશેષતઃ માતુશ્રીને દેશપરના દર્શન સાથે કેઈપણ જાતના અભક્ષ્યને સાચવણ સાથે ફરીને આવ્યા હતા. ૧૯૮૧માં પ. પૂજ્ય વિજય વલ્લભ હોસ્પિટલ, બરડામાં તેમના પિતાશ્રીને નામે એક કી બેડ આપી છે. ઓલ ઇન્ડિયા જેન વેતામ્બર કેન્ફરન્સના તેઓ પ્રથમ માનદ મંત્રી તરીકે તેમની સેવા આપી રહ્યા છે. શ્રી જૈન ઉદ્યોગગૃહમાં પણ તેઓ ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. આજે વર્ષોથી મહારાષ્ટ્ર રાજ્ય તેમની અનેકવિધ સેવાઓને બિરદાવીને જસ્ટિસ ઓફ પીસ અને ત્યાર પછી સ્પેશિયલ એકઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ (S.E.M.) તરીકે નીમેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy