SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ [ ૪૩ " વત્તાનું ધારણ અપનાવી તેઓશ્રીએ ઉદ્યોગ આલમમાં સુકીતિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. શ્રી રાજેન્દ્રભાઈ મેસસ ઝવેરી એન્ટરપ્રાઇઝ ' કે જે મેસસ એટેકલીન ફિલ્ટર્સએ ઇન્ડિયા ઉપરાંત વિદેશેાનાં દસ-બાર વ્યવસાયગૃહાની વિતરણવ્યવસ્થા સંભાળે છે તેના ભાગીદાર છે. જાગૃત ભાગીદાર તરીકે તેઓ આયાત-નિકાસના વ્યાપારને ફૂલતે-ફાલતા રાખવામાં મહત્ત્વને ફાળેા આપે છે. શ્રી રાજેન્દ્રભાઇ ઉદ્યોગ-વ્યાપારના ક્ષેત્રે અનેક કાર્યમાં મશગૂલ રહેતા હોવા છતાં ખાદ્ય પ્રવૃત્તિઓમાં સારા રસ ધરાવે છે, વ્યવસાયવૃદ્ધિની સાથેાસાથ શ્રી રાજેન્દ્રભાઈની સામાજિક સેવાની ઉચ્ચ ભાવનામાં પણ ઉત્તરાત્તર વૃદ્ધિ થતી રહી છે. શૈક્ષણિક ક્ષેત્રે તેએશ્રી શ્રી જયકુંવર જૈન જ્ઞાન ઉદ્યોગશાળા-સુરતના મેનેજિંગ ટ્રસ્ટી છે. શેડ છોટાલાલ ચીમનલાલ મુન્સફ એજ્યુકેશન ફંડના ટ્રસ્ટી તરીકે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, કન્યા છાત્રાલય વડેાદરા તથા શ્રી સુરત જૈન ધાર્મિક શિક્ષણુ સઘના પેટ્રન તરીકે છે તથા એમ્બે એસ્ટ્રાલેજીકલ સેાસાયટીના આજીવન સભ્ય તરીકે, એફ જૂહુના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કા`રત છે. આ ઉપરાંત જૈન શ્વેતામ્બર કેન્ફરન્સના સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે તથા ઇન્ટરનેશનલ સેાસાયટી એફ ક્રિષ્ના કેન્ગ્યુસનેસના લાઇફ પેટ્રન તરીકે સંકળાયેલા છે. આ બહુવિધ સંસ્થાઓમાં પોતાના બહિર્મુખી સ્વભાવથી શ્રી રાજેન્દ્રભાઈ આગવુ સ્થાન પ્રાપ્ત કરી શકચા છે. લાયન્સ કલમ 100X400 Jain Education International શ્રી રામદાસ પ્રેમજી કાચરીયા ત્રાપજના કાચરીયા કુટુંબના શ્રી રામદાસભાઈ એ સ્વતંત્ર વ્યવસાય મુંબઈમાં રંગ રસાયણાના વડગાદીમાં શરૂ કરેલ. હાલ તેમના પૌત્રા જનક તથા પ્રેમલ આ ધંધા વિકસાવી રહ્યા છે. તે એક જૂના વેપારી તરીકે ખ્યાતિ ધરાવે છે. રામદાસભાઈ ધાર્મિક વૃત્તિના છે, આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં ઘણા સમય આપી તેમાં ભાગ લઈ રહ્યા છે. મુ`બઈની સર હરકીસન હાસ્પિટલમાં, વિલેપારલાના સંન્યાસ આશ્રમમાં, ગુજરાતના ચાંદેદના આશ્રમમાં, હરદ્વારની આશ્રમની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy