SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા * વિશિષ્ટ પંચાગના કર્તા : રતનજી ફરામજી વાચ્છા. ચાલીસ વર્ષ સુધી ચીનમાં રહ્યા અને ૧૨૫ વષઁનું ગુજરાતી પંચાંગ ૧૮૭૪માં પ્રગટ કર્યુ, જેમાં ચીની તારીખેા પણ છે. * પ્રેસ-પ્રકાશન-પત્રકારીત્વને ક્ષેત્રે પ્રથમ ઃ ફરદુનજી મર્ઝબાન, ઈ. સ. ૧૮૧૨માં ગુજરાતી પ્રેસ નાખ્યુ. ૧ જુલાઇ ૧૮૨૨ને દિવસે ‘ મુખઈ સમાચાર ' અડવાડિક શરૂ કર્યું, જે ૧૮૨૨થી’૩૨ સુધી અવાડિક, પછી સપ્તાહમાં બે વાર અને ૧૮૫૫થી દૈનિક બન્યું. આમ, ગુજરાતમાં આવીને ગુજરાતી અની ગયેલા પારસીઓના પણ વિશિષ્ટ ઇતિહાસ રચાય તેમ છે. ગુર્જરધરાની ગૌરવશાળી પુત્રી ઃ ચેતના શાહ. * ભારતના પ્રથમ મહિલા કરાટે વીરાંગના : કુ. જગવિખ્યાત ઃ જાપાન કરાટે એસેસિયેશન ’દ્વારા સાટાકાન કરાટે પદ્ધતિ ”માં તા. ૨૦-૫-૧૯૮૬ ના રાજ બ્લેક એલ્ટ મેળવી દેશભરમાં મહિલા કરાટે તરીકે બ્લેક બેલ્ટ પ્રાપ્ત કરવાનું બહુમાન મેળવ્યું. * ગુજરાતના પ્રથમ ટી. વી. ઉદ્વેષક : શ્રીમતી શેાભા મેતી. તા. ૧–૮–૧૯૯૫ના દિવસે ખેડા જિલ્લામાં ટી. વી. કાયક્રમેાની શરૂઆત થઇ ત્યારે પ્રથમ ઉદ્ઘોષક રહ્યાં. * બરછીફેકમાં વિશ્વવિક્રમી મહિલા : રઝિયા શેખ. સાઉથ એશિયા ફેડરેશન ગેમ્સ દ્વારા ૫૦.૩૮ મિટર બરછી ફેકીને સુવણ - ચદ્રક પ્રાપ્ત કર્યો. 6 * ભારત બહાર જનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેા-ખે ખેલાડી : કુ. રેખા પન્હાળકર. વડોદરાનાં કુ. રેખા પન્હાળકર ખે—ખેા ખેલાડીની મહિલા ટીમમાં સર્વાં પ્રથમ રશિયા જનાર ગુજરાતી મહિલા છે. * લંડન મા કાઉન્સિલમાં મહિલા : લ‘ડનનાં ૩૨ ઉપનગરમાં ‘બા કાઉન્સિલ ”ની ચૂંટણી થઈ તેમાં ૧૫ ગુજરાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy