SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] [ આપણું શ્રેષ્ટાવાયો અધ્યક્ષ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી ‘પદ્મશ્રી’ પ્રાપ્ત કરનાર પ્રથમ વિધાનસભ્ય છે. * ઈ. સ. ૧૮૬૧માં અમદાવાદમાં પ્રથમ મિલ શરૂ કરનાર : શેઠ રણછોડલાલ છોટાલાલ, મુંબઈથી દરિયામાગે સંચાઓ ખંભાત બંદરે અને ત્યાંથી ગાડા રસ્તે અમદાવાદ લાવીને ૨૫૦૦ સ્પિન્ડલે અને ૬૩ કામદારોથી ૩૦-પ-૧૮૬૧ની સાંજે પિણે પાંચે પ્રથમ મિલની બહીસલ વગાડી. * “ફિંગર પ્રિન્ટની મશીનરી લાવનાર : મહારાજા સર સયાજી ગાયકવાડ. * હિન્દની વડી ધારાસભાના પ્રથમ પ્રમુખ : (૧૯૨૫) શ્રી વિઠ્ઠલભાઈ પટેલ. * “આંતરરાષ્ટ્રીય શતરંજ લવાદ”નું બિરૂદ : શ્રી અશોક પંચાલ. * પ્રથમ “ઉદ્યોગ-વિભૂષણ'નું બિરૂદ : શ્રી જે. બી. પારેખ જેઓને મહાલક્ષ્મી ફેબ્રિક મિલ્સ–અમદાવાદની પ્રગતિને આધારે આ બિરૂદ આપવામાં આવ્યું. * પહેલા ગુજરાતી સેનાપતિ : જનરલ રાજેન્દ્રસિંહ જાડેજા, જામનગરના રાજવી કુટુંબમાં જન્મ્યા. બ્રિટનમાં શિક્ષણ લઈને ૧૯૨૧માં બ્રિટિશ લશ્કરમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન અને ઇટાલિયને સામે વિજય પ્રાપ્ત કરીને બ્રિટિશ સત્તાના ચાંદ પ્રાપ્ત કર્યા. ૧૯૫૩માં જનરલ કરી અા નિવૃત્ત થતાં ભારતના ભૂમિદળના સેનાપતિ બન્યા હતા. * પ્રથમ પુનર્લગ્ન કરનાર : બાઈ ધનકર. રાસ્ત ગોફતાર” અને “સત્યપ્રકાશમાં તા. ૨-૪-૧૮૭૧ના રોજ જાહેરાત આપીને પ્રથમ પુનર્લગ્ન કરનાર બાઈ ધનકેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy