SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૨૫૭ રૂ. ૧, ૨ અથવા પાંચ કેઈપણ વ્યક્તિ કે સંસ્થા સહેલાઈથી આપી શકે; આંકડાકીય દષ્ટિએ ખૂબ જ મોટી રકમ ભેગી થાય અને એમાંથી પ૦% રકમ ધાર્મિક કાર્યો અને પ૦% રકમ સામાજિક કાર્યો માટે વપરાય. પેટમાં મમ હશે તે જ ધર્મ સૂઝશે.” એ આજની પરિસ્થિતિને અનુસરીને આ ભેજના ખૂબ જ વિચારણું બાદ સમાજ સમક્ષ મૂકી. શ્રી અખિલ ભારત અચલગચ્છ સંઘ, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તથા શ્રી ભારત જેન મહામંડળ અપનાવેલી આ પેટી જનાથી સેંકડો કુટુંબને લાભ મળે છે અને હજી વધુ ને વધુ મળશે. સામાજિક ક્ષેત્રે એમની વિવિધ સેવાઓને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે એમને એસ. ઈ. એમ. (પેશિયલ એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ)નું બિરુદ આપેલ. સાદું જીવન અને ઉચ્ચ વિચાર”ના સિદ્ધાંત પર જેઓનું જીવન ઘડાયેલ એવા શ્રી નારણજીભાઈ સત્યપ્રિયતાને કારણે ક્યારેક કડવા પણ લાગતા – નાળિયેર જેવા કઠણ હોવા છતાં પુષ્પ જેવા નમ્ર અને કેમલ હતા. એમને સશુણે, સત્કર્મો તથા સુવિચારો થકી એમની સ્મૃતિ સૌના દિલમાં સદાને માટે કાયમ રહેશે. peacocacovancovoacasa With Best Compliments from SHRINATH METAL INDUSTRIES PVT. LTD. 6 Maya Building, Ist Floor, 3rd Bhoiwada, BOMBAY-400 002. 8. Phone: 366597, 360041, 381354 Telex: 011-4551 Jasu ) Gram : ALOHDHATU Factory : C. I. B. 118/5, GIDC Industrial Estate, Umbergaon-396 171, Dist-Bulsar, Gujarat. Manufacturers of Zinc Dust (Powder) from Electrolytic & Grade Imported Zinc. cocacoccaccavacacace For Private & Personal Use Only accocacolare Paracorcorso Jain Education International www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy