SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] શ્રી દીપચંદ મગનલાલ શાહ શ્રી દીપચંદ મગનલાલ શાહના જન્મ સવત ૧૯૭૧ના ફાગણ સુદ ૨ ને મંગળવાર તા. ૧૬-૨-૧૯૧૫ના કાંઢ ( સૌરાષ્ટ્ર )માં થયા. અમદાવાદના શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલય – વિદ્યાલયના અભ્યાસ દરમિયાન નિયમિત પ્રાના, સ્વાશ્રય, કડક શિસ્ત, પગપાળે! પ્રવાસ કર્યો. શુભેચ્છકેાના સહકારથી જુદા જુદા સમયે તેમણે જે સંસ્થાએ દ્વારા વર્ષો સુધી કાર્ય કર્યું. તેમાંની કેટલાકની યાદી— શ્રી માનવ સેવા સંઘ—વાઈસ ચેરમેન; મ`ત્રી; ખજાનચી. શ્રી મુંબઈ જૈન સ્વયંસેવક મ`ડળ—મુખ્ય મંત્રી; પ્રમુખ, શ્રી ભારત જૈન મહામંડળ ( સેન્ટ્રલ )—પ્રબંધ મંત્રી. શ્રી આત્માનંદ જૈન સભા ( મુંબઈ )—મત્રી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયહક્કની રૂએ કા. સ. [ ૨૦૧ શ્રી મુંબઇની જીવદયા મ`ડળી ( હ્યુમેનિટેરિયન લીગ )—મંત્રી, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન માલાશ્રમ—-પાલીતાણા કા. સ. શ્રી સયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ—કા. સ. શ્રી જૈન મેડિકલ રિલીફ એસોસિયેશન (સાંજનિક દવાખાનું) કા. સ. શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ. સંઘ ( મુંબઈ )—કા. સ. શ્રી જૈન એસેાસિયેશન ઓફ ઇન્ડિયા——કા. સ. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન એજયુકેશન સોસાયટી ( પાલીતાણા )કા.સ. શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ શ્રી ભગવાન મહાવીર ૨૫૦૦મા નિર્વાણ-કલ્યાણક સમિતિ ( મુંબઈ )—મ`ત્રી. શ્રી ચીમન છાત્ર મડળએ. એડિટર શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ—લાઇફ મેમ્બર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy