SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] શ્રી છેટાલાલ રોડભાઈ પટેલ ખંભાતના સાનિક જીવનમાં શ્રી ટાભાઈનુ નામ સૌની જીભે ચઢેલુ છે. ખંભાતમાં છેલ્લાં ત્રીસ વર્ષ ઉપરાંતથી તે ખ‘ભાતની પ્રજાની સતામુખી સેવા કરી રહ્યા છે. તેમણે ખભાત રાજ્યના પ્રામ`ડળના મંત્રી રૂપે, તારાપુરના મુખી રૂપે, એમ વિવિધ રૂપે અનેક પ્રજા ઉપયેગી કાર્યો કર્યાં છે. વેઠ તથા મફત કામ લેવાના અનેક કુરિવાજો નાબૂદ કરવાનું બહુમાન તેમને ફાળે જાય છે. દુષ્કાળનું કામ હાય કે મંડળીના માટે લાયસન્સનું કામ હાય; શ્રી ઇંટાભાઈ તૈયાર જ હાય. સરકારી તથા મિનસરકારી સસ્થાએ દ્વારા તેમને પોતાની સેવા બદલ અનેક પ્રમાણપત્રા મળ્યાં છે. શિક્ષણક્ષેત્રે આલમદિર, પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાની સ્થાપના કરી પ્રજાના વિકાસમાં નોંધપાત્ર ફાળે આપ્યા છે. સહકારી ક્ષેત્રે પણ તારાપુર સહકારી મ`ડળની સ્થાપના કરી પ્રજાની ખૂબ સેવા કરી છે. તેના તેઓ છેલ્લાં અઢાર વર્ષથી પ્રમુખ રહ્યા છે. સહકારી સંસ્થાએની આજની સંગીન આર્થિક સ્થિતિનું કારણુ તેમના સતત પુરુષા છે. પ્રજાના આરોગ્ય માટે પણ તેમણે કમર કસી દવાખાનું તથા પ્રસૂતિગૃહ ખ'ધાવ્યાં છે. તારાપુરના જાહેરજીવનને તેમણે વળતરની કોઈ આશા વિના દીપાવ્યું છે. હાલ સરકારે પણ તેઓની કદર કરી તેમને માનદ ન્યાયાધીશના ખિતાબ એનાયત કર્યો છે. તારાપુર ગામની સૌ પ્રથમ સહકારી સંસ્થા “ શ્રી તારાપુર કે!, એપ. અન બેન્ક લિ.”માં છેલ્લાં ૪૦ વર્ષથી ચેરમેન તરીકેની એકધારી સેવા આપી રહ્યા છે. ખેડા જિલ્લા સહકારી સંઘ, નડિયાદ તથા ખેડા જિલ્લા લેાકલ બેડ માં પણ સેવાએ આપેલ છે. ખભાત તાલુકા પંચાયતની આરોગ્ય સમિતિના પ્રમુખ તરીકે પણ પોતાની સેવા આપેલ છે. શ્ર. ૧૯ [ ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy