________________
બારમો પ્રકાશ, શ્લો. ૩૧-૪૩
બીજી પણ નિશાનીઓ કહે છે-
९९१
4
॥ ૨૮ ॥
ટીકાર્થ :- મનનું શલ્ય નાશ પામવાથી, મનરહિત થવાથી ઉન્મનીભાવ ઉત્પન્ન કરવા વડે કરીને શરીર છત્રની માફક સ્તબ્ધપણાનો ત્યાગ કરીને બીડેલી છત્રી માફક શિથિલ બની જાય છે. II ૩૮ शल्यीभूतस्यान्तःकरणस्य क्लेशदायिनः सततम् अमनस्कतां विनाऽन्यद् विशल्यकरणौषधं नास्ति
९९२
1
अमनस्कतया सञ्जायमानया नाशिते मनः शल्ये शिथिलीभवति शरीरं, छत्रमिव स्तब्धतां त्यक्त्वा
૫ ૩૧ ॥
:
ટીકાર્થ ઃ- શલ્યરૂપ, નિરંતર કલેશ આપનાર અંતઃકરણને માટે અમનસ્કભાવ-ઉન્મનીભાવ સિવાય બીજું કોઇ વિશલ્ય કરનાર ઔષધ નથી. ॥ ૩૯ ||
અમનસ્ક-ઉન્મનીભાવનું ફલ કહે છે-
९९३
1
कदलीवच्चाविद्या, लोलेन्द्रिय-पत्रला मनः कन्दा अमनस्कफले दृष्टे, नश्यति सर्वप्रकारेण
॥ ૪૦ ॥
ટીકાર્થ :
:- ચપળ ઇન્દ્રિયોરૂપી પાંદડાંવાળી, મનરૂપ કંદવાળી, અવિદ્યારૂપ કેળ અમનસ્ક ફળ દેખવાથી સર્વ પ્રકારે નાશ પામે છે. કેળને એક વખત ફળ આવ્યા પછી તેનો નાશ થાય છે. તેને બીજી વખત ફલ લાગતાં નથી, તેમ અમનસ્ક ફળ દેખ્યા પછી બીજાં કર્મ લાગતા નથી. ॥ ૪૦
મનના જયમાં અમનસ્કતા એ જ મોટું કારણ છે, તે કહે છે-
९९४
अतिचञ्चलमतिसूक्ष्मं, दुर्लक्षं वेगवत्तया चेतः
1
अश्रान्तमप्रमादाद्, अमनस्कशलाकया भिन्द्यात्
॥ ૪૬ ॥
ટીકાર્થ :- ચિત્ત અતિચંચળ, અતિબારીક અને વેગવાળું હોવાથી દુ:ખે કરીને રોકી શકાય તેવું છે. તેવા મનને વીસામો લીધા વગર અપ્રમત્તપણે અમનસ્કરૂપ શલાકા વડે વીંધી નાખવું. અમનસ્ક એ જ શલાકા-હથીઆરવિશેષ. || ૪૧ ||
ફરી અમનસ્કના ઉદયમાં યોગીઓને ફલ જણાવે છે-
९९५
તથા-
९९६
૫૪૫
विश्लिष्टमिव प्लुष्टमिवोड्डीनमिव प्रलीनमिव कायम् I अमनस्कोदयसमये, योगी जानात्यसत्कल्पम्
॥ ૪૨ ॥
ટીકાર્થ ઃ- અમનસ્કના ઉદયકાળે યોગી પોતાનું શરીર પારાની માફક વિખરાઇ ગયું હોયછૂટું પડી ગયું હોય, બળીને ભસ્મ થઇ ગયું હોય, ઉડી ગયું હોય, ઓગળી ગયું હોય તેમ અવિધમાન સરખું એટલે કે પોતાની પાસે શરીર નથી-તેમ જાણે છે. ॥ ૪૨ ।।
समदैरिन्द्रियभुजगै रहिते विमनस्कनवसुधाकुण्डे मग्नोऽनुभवति योगी, परामृतास्वादमसमानम्
1
॥ ૪૨ ॥